SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૯ प्रथमस्य दुर्विशोध्य-चरमस्य च दुरनुपाल्यः कल्पः। मध्यमकानां मुनीनां, सुविशोध्यः मुखाऽनुपाल्यः॥२९१॥ ભાવાર્થ–પ્રથમ જીનેશ્વરના સાધુઓને આચારનું જ્ઞાન અહુ મહેનતથી કરાવી શકાય તેમ છે અને છેલ્લા તીર્થકર મહાવીર દેવના સાધુઓને આચાર બહુ મહેનતે સમજાવી શકાય તથા બહુ મહેનતે પળાવી શકાય તેમ છે, તેમજ બાવીશ તીર્થકરના સાધુઓને સુખેથી સમજાવી શકાય અને સુખેથી પળાવી શકાય છે, તેનું કારણ અને કાળના ચોગે વિચિત્ર સ્વભાવ થતું હોવાથી આ પ્રકારે કહ૫શુદ્ધિમાં ફેરફાર થાય છે પરવા કલ્પશુદ્ધિ કથનરૂપ ૧૩૭મું સ્થાનક પૂર્ણ થયું છે હવે છ આવશ્યકને જણાવે છે તેમજ મુનિના સ્વરૂપને જણાવે છે. मूलं—समइयचवोसत्थय-वंदणपडिकमण काउसग्गा य । पञ्चक्खाणं भणिअं, जिणेहिं आवस्सयं छद्धा ॥२९२॥ ते दुण्ह सय दुकालं, इअराणं कारणे इओ मुणिणो । पढमिअरवोरतित्थे, रिउजडरिउपन्नवक्कनडा ॥ २९३ ॥ छाया-सामायिक चतुर्विशतिस्तव-वंदनप्रतिक्रमणकायोत्सर्गाश्च । प्रत्याख्यानं भणितं, जिनरावश्यकं पौढा ॥ २९२ ॥ तद्वयोः सदा द्विकाल-मितरेषां कारणे इतो मुनयः ॥ પ્રથhતરવરતીર્થે, જુના ગુનાજ્ઞવગs: / ૨૧ર છે ભાવાર્થ-સામાયિક ( ૧ ) ચતુર્વિશતિસ્તવ લોગસ્સ (વીસ જીનેશ્વરની સ્તવના) (૨) વંદનક ( ગુરૂવંદન ) (૩) પ્રતિક્રમણ (પાપને પશ્ચાત્તાપ ) (૪) કાત્સર્ચ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy