SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ જાણવા. અજીતનાથથી શ્રીપાર્શ્વનાથ સુધિના ખાવીસ જીનવ રાના તીર્થોમાં પણ તે હાય છે ૨૮લા એ પ્રમાણે સ્થિતિ કલ્પરૂપે ૧૩૫મું સ્થાનક પૂર્ણ થયું ॥ હવે અસ્થિતકલ્પને જણાવે છે. मूलं -- पडिकमण १ निवु २ देसिय ३, वेळुके ४ मास ५ वच्छरिय कप्पे ६ । छद्धा अहिरकप्पो, मज्झिमगाणं २२ न इअराणं ॥ २९० ॥ छाया-प्रतिक्रमणनृपो द्देशिकाऽऽचेल क्यमा ससांवत्सरिककल्पाः पोडाsस्थितकल्पो - मध्यमकानां नेतरेषाम् ॥ २९० ॥ ભાવાર્થ-પ્રતિક્રમણકલ્પ (૧) નૃપતિ આહારકલ્પ (રાજાના ઘરના આહાર) (૨) ઔદ્દેશિક (સાધુ માટે કરાવેલા અહાર (૩) એ બે આહાર સાધુ ગ્રહણ નહી કરવારૂપ એ કલ્પ જાણવા. આચેલકય–આછા ધેાળા અને માનથી યુક્ત વસ્ત્રને ધારણ કરતા હેાવાથી અચેલકકલ્પ (૪) માસકલ્પ–એક માસની સ્થિરતા કરવારૂપ કલ્પ (૫) સાંવત્સરિકકલ્પ (એટલે ચેામાસુ રહેવારૂપ) આ છ પ્રકારના કલ્પ અનિયમિત છે. ખાવીસ તીર્થંકરના સાધુએ કદાચિત્ કરે કદાચિત્ ના પણ કરે, તેમના માટે અસ્થિતકલ્પ અને ઋષભદેવ તથા મહાવીરના સાધુઓને આ કલ્પ અવશ્ય પાળવાના હોય છે !! ૨૯૦ ૫ એ અસ્થિતકલ્પ ગણુનારૂપ ૧૩૬ મું સ્થાન પૂઃ હવે કલ્પશુદ્ધિ કહેવાય છે. मूलं - पुरिमस्स ९ दुव्विसृज्झो, चरमस्स अ दुरणुपालणोकप्पो । मज्झिमाण २२ मुणीणं, सुविसुज्झो सुहणुपाळणओ ॥ २९१ ॥ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy