________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ય छाया-देवसिक रात्रिकमाक्षिक-चातुर्मासिक साँववत्सस्फिनामत: द्वयोःपञ्च प्रतिक्रपणानि, मध्यममानातु द्वे प्रथमे IR८६॥
ભાવાર્થ–પ્રતિક્રમણ પાંચ પ્રકારનાં છે, દેવસિક જ રાત્રિક -રાઈ ૨ પાક્ષિક ૩ ચમાસિક ૪ સાંવત્સરિક ૫ તે પ્રથમ ઋષભદેવ જીનવારના તથા છેલ્લા મહાવીર તીર્થકરના તીર્થમાં પાંચે પ્રતિક્રમણ હોય છે અને બાવીસ તીર્થંકરના તીર્થમાં બે પ્રતિક્રમણ હોય છે. જે ૨૮૬ છે પ્રતિક્રમણની સંખ્યા ગણુનારૂપ ૧૩૩ મું સ્થાનક પૂર્ણ –
હવે રાજિન ત્યાગરૂપ વ્રતને જણાવે છે. मूल--मूलगुणेसु अदुहं १-२४ सेसाणुत्तस्गुमेसु निसिभुतं । छाया-मूलगुणेषु च द्वयोः, शेषाणामुत्तरगुणेषु निशि भुक्तम् ।
ભાવાર્થ–શ્રીષભદેવ ૧ અને શ્રી મહાવીર સ્વામી ૨૪ ના શાસનમાં સાધુઓને રવિભાજનવતને મૂળગુણમાં પ્રત્યા ખ્યાન કરાવવામાં આવે છે અને બાવીસ તીર્થંકરના શાસનમાં સાધુઓ ને ઉત્તર ગુણમાં પ્રત્યાખ્યાન કરાવવામાં આવે છે. રાત્રિ ભેજનરૂ૫ ૧૩૪મું સ્થાનક પૂર્ણ થયું.
હવે સ્થિતિકલ્પને જણાવે છે. मूलं--दसहा दुण्डं १-२४ भगिओ,चउहा अन्नेसि ठिइकप्पो
૨૮૭ | छाया--दशधा द्वयो भणितः, चतुर्दाऽन्येषां स्थितिकल्पः॥
ભાવાર્થ–પહેલા શ્રીષભદેવ તથા છેલા શ્રીમહાવીર જનવરના શાસનમાં સાધુઓને સ્થિતિક૯૫ દશ પ્રકા
For Private And Personal Use Only