________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
રને જાણ. તથા બાવીસ નવરના સાધુઓને માટે ચાર પ્રકારને સ્થિતિકલ્પ જાણો છે ૨૮૭ છે - હવે દસ પ્રકારની સ્થિતિકલ્પ જણાવે છે. मूलं-अचेलुक्कुद्देसिय, सिज्जायर रायपिंड किइकम्मे । ___ वय जिट्ट पडिक्कमणे, मासं पज्जोसवणकप्पे ॥ २८८ ॥ छाया--आचेलक्यौदेशिक-शय्यातरराजपिण्ड कृतिकर्म । व्रत ज्येष्ठ प्रतिक्रमणं, मासपर्युषणाकल्पौ ॥ २८८ ॥
ભાવાર્થ—અલકપણું (અ૫) પ્રમણાદિકથી યુકત વસ્ત્ર ધારણ કરવાપણું ૧ શિક આધાકમાં પિંડને ત્યાગ કરવારૂપ ( સાધુના માટે બનાવેલા આહાર આદિને શિક કહેવામાં આવે છે, તેને સાધુ ત્યાગ કરે છે ૨ શય્યાતરસાધુને વસ્તિ–ઉપાશ્રય આપનાર, તેને આહાર વિગેરે સાધુને ખપે નહી ૩ રાજા ચકવર્યાદિકને આહાર સાધુને ખપે નહી ૪ કૃતિકર્મ–પિતાથી વધારે દીક્ષા પર્યાયવાળા સાધુને અથવા પદવીધર, પંડિત, ગણી, પ્રવર્તક, ઉપાધ્યાય અને આચાર્ય આદિ જ્ઞાન સ્થવિર મહાપુરૂષોને ઉત્થાન આપવું (આદર આપી તેમને વંદન કરવું તથા અભુઠ્ઠિય ખામીને તેઓનું માન સાચવવું ૫ વ્રત–પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ મહાવ્રત પાળવાં, ૬ ૪ (વ્રતમાં મોટા) તે પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને બીજું છેદે પસ્થાપન ચારિત્ર કહેવાથી જ્યારે તે પાંચ મહાવ્રત આપવામાં આવે છે ત્યારથી વ્રત પર્યાય ગણાય છે તે અપેક્ષાએ મોટાનાનાનો વ્યવહારસમજ. બાવીશ તીર્થકરના સાધુઓને છેદે પસ્થાપન નહીં હોવાથી જ્યારથી સર્વવિરતિ સામાયિક ઉચરે છે ત્યારથી
For Private And Personal Use Only