________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ–સર્વ નવરના શાસનમાં છવ ૧ અજીવ ૨ પુન્ય ૩ પાપ ૪ આશ્રવ ૫ બંધ ૬ સંવર ૭ નિર્જરા ૮ મક્ષ ૯ એ નવ તો પ્રવર્તે છે અને આ પ્રત્યેક તત્વો સૂક્ષ્મ દ્રષ્ટિથી અનેક પ્રકારનાં થાય છે પ૨૮૪ા ચારિત્ર સંખ્યા ગણનારૂપ ૧૩ મું તવ સંખ્યા ગણનારૂપ ૧૩ મું સ્થાનક પૂર્ણ - હવે સામાયિકની સંખ્યા જણાવે છે. मूल-सव्वेहिचउ समइआ, सम्मस्सुअ देससम्वविरईहिं।
- भणिआ सागरकोडा कोडी सेसेसु कम्मेसु ॥२८५॥ छाया-सर्वश्चत्वारिसामायिकानि, सम्यकश्रुतदेशसर्वविरतिभिः। भणितानि सागरकोटा-कोटी कर्मसु शेषेषु ॥२८५ ॥
ભાવાર્થ–સર્વ નવરેએ ચાર પ્રકારનાં સામાયિક ' ઉપદેશેલાં છે. સામાયિકોનાં નામ આ પ્રમાણે જાણવાં. સમ્યકત્વ સામાયિક ૧ શ્રતસામાયિક ૨ દેશવિરતિ સામાયિક ૩ સર્વ વિરતિ સામાયિક ૪ એ ચાર પ્રકારનાં સામાયિક જાણવાં. આ સામાયિકને લાભ જીવને સાત કમની એક કડાકે સાગરોપમની સ્થિતિ બાકી રહે ત્યારે થાય છે ૨૮પા સામાયિક સંખ્યા ગણનારૂપ ૧૩૨મું રથાન પૂર્ણ થયું.
હવે પ્રતિક્રમણની સંખ્યા જણાવે છે. પૂરું–રેસિસ ? રાગ ૨ા રિવર , રાતિ વ -
રાગ નામrગો दुन्ह पण पडिकमणा, मज्झिमगाणं तु दो पढमा ॥२८६॥
For Private And Personal Use Only