________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
(કપાલી કંચુક થાય છે તે) છ અને કાખાની પાસેના ભાગને આછાદન કરનાર કચુકને ઉપકક્ષિકા કહે છે ૮ વૈકક્ષિકા તે કશુંક તથા ઉપકચુક ઉપર એઢીને ડાબા પડખામાં વધારાના ભાગ રખાય છે તે વસ્ત્ર હું સોંઘાટીકા ચાર હાય છે તેમાં એક બે હાથની પહોળી અને બે ત્રણ હાથ પહેાળી ને એક ચાર હાથ પહાળી લાંખી તે ચારે સાડાત્રણ હાથ અથવા ચાર હાથ લાંબી હોય છે ૧૦ સ્કન્ધકરણી તે ચાર હાથ લાંખી તથા પહેાળી સમચેારસ ઘણું કરીને હાય છે તે વાયરાથી ઉડતા કપડાને કબજામાં રાખવા માટે ચાર પડી કરીને ખભા ઉપર ધારણ કરાય છે ૧૧ પૂર્વે કહેલા તેર (ચૌદમાંથી એક ચેાલપટક ખાદ કરીને) તથા અહીં કહેલા અગીયાર એમ ચાવીસ તથા એક કમઠ નામનું પાત્ર (જે લેપ કરેલું તુંબડુ હાય છે પેાતાના પેટ પ્રમાણે પહેાળુ કમંડલ તેને કમઠ પાત્ર કહે છે) એમ સાધ્વીઓનાં પચીસ ઉપકરણ જાણવાં ર૮૦ના૨૮૧૫ એ પ્રમાણે સર્વે જીનવરના જીનકલ્પિ અને સ્થવિર કલ્પિ સાધુ તથા સાધ્વીઓનાં ઉપકરણ ગણુનારૂપ ૧૨૯મું સ્થાનક પૂ.
હવે ચારિત્રની સંખ્યા તથા તત્ત્વની સંખ્યા જણાવે છે:~
मूलं -- सामाइय चारितं, छेओत्रद्वावणं च परिहारं । तह मुहमसंपरायं, अहखायं पंच चरणाई
૫૨૮૨૫
छाया - सामायिक चारित्रं, छेदोपस्थापनं च परिहारम् । તથા સૂક્ષ્મÉવાય, ચયાયાત વજ્જ સનિ ॥ ૨૮૨ ॥
For Private And Personal Use Only