SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ ओगच्छिय घेगच्छिय, संघाडी खंधगरणि उवगरणा। पुचिल्लतेर कमठग,-सहिआ अजाणपणवीसा ॥ २८१ ॥ જાપા-ગવાનન્તપદો-ડોચના ૪ વોડ્યા ! अभ्यन्तर बहिनिवसनी च तथा कंचुकश्चैव ॥२८१ ॥ उपकक्षिका वैकक्षिका संघाटी, स्कंधकरण्युपकरणानि । पूर्वोक्तत्रयोदश कमठक-सहितान्यार्याणां पंचविंशतिः ૨૮૨ : ભાવાર્થ—અવગ્રહાનંતક એટલે વહાણ આકારે મધ્યમાં પહેરળ અને છેડા સાંકડા એ એક કપડા ગુપ્ત ભાગ ઢાંકવાને-કબજે રાખવાને માટે બનાવેલ ૧ તે અવગ્રહતકને બને છેડાએ મજબુત રાખવા માટે કેડને પહોંચી શકે એવડે ચાર આંગળ પહેળે પટ્ટો ૨ અદ્ધરૂ-મલ્લચલનાકૃતિ અથવા બે પાસે પડેલા સરાવલાના સરખી આકૃતિવાળા કપડાને ઉર (સાથળ) સુધીના ભાગને ઢાંકવામાં ઉપયોગી કકડો ૩ ચલણકા (નૃત્ય કરનારી નર્તકી વાંસ ઉપર ચઢીને નાચ કરતાં) પિતાના ગુહ્ય ભાગને ઢાંકવા માટે જે વસ્ત્ર પહેરે છે તે વસ્ત્રને ચલણીકા કહે છે ૪ અભ્યન્તરનિવસનિકા કેડના ભાગથી માંડીને સાથળ સુધીના ભાગને ઢાંકવાનું વસ્ત્ર જેને દોરાથી બાંધવામાં આવે છે તે ૫ બહિરનિવસનિકા કેડના ભાગથી તે નીચેના પગની પાની સુધી પહોળું અને કેડમાં દોરાથી બંધાય એવું જે વસ્ત્ર તેને બહિરવસનિકા કહે છે કંચુકી-લોકમાં જેને કાપડું કહે છે પોતાના શરીરના પ્રમાણમાં બનાવેલું અને બને પડખેથી કાંસોથી બાંધેલું For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy