________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
પાત્રને પૂજવાનું ઉનની દસીઓના સમુદાયરૂપ ગુચ્છક તેને ચરવલી–પુંજણી પણ કહે છે ૪ પટલા–વસ્ત્રના. કકડાઓ અઢી હાથને લાંબા અને મુડે હાથ પહોળા ગોચરી વખતે સાધુઓ પાત્ર ઉપર ઢાંકે છે તે (૫) રજસ્ત્રાણ–પાત્રાને બાંધતી વખતે જે વસ્ત્ર વીંટવામાં આવે તે ૬ ગોચછક એટલે ગુચ્છા ઉનના પ્રાયવેંત પ્રમાણ સમચોરસ બે ટુકડામાં પાત્ર લપેટવામાં આવે છે તે ગુચ્છા ૭ એ સાત પ્રકારની પાત્ર સંબંધી ઉપધિ તે પાત્રનિગ (પાત્ર પરિકર) જાણ છે ૭૮ |
હવે સાત દેહ સંબંધી ઉપકરણને જણાવે છે. मूल-तिन्नेव य पच्छागा, रयहरणं चेव होइ मुहपत्ती ।
बार जिणकप्पियाणं, थेराण समत्तकडिपट्टा ॥२७९ ॥ छाया-त्रयएव प्रच्छादका-रजोहरणं चैव भवति मुखपट्टी। द्वादश जिनकल्पिकानां स्थविराणां समात्र कटिपट्टाः ॥२७९
ભાવાર્થ–શરીર ઉપર ધારણ કરવાનાં ત્રણ કપડાં– (એક) ઓઢવાને ક૫ડે (૨) કાંબળી સાથે ૫ડમાં નાંખવાને (૩) અને કાંબળી, તથા રજોહરણ ઓઘો) તથા મહેપત્તી (મુખપતીકા) એમ અંગરક્ષણ માટે પાંચ તથા પાતરાના સાત એમ બાર ઉપકરણે જનકલ્પીઓને જાણવાં, તથા સ્થવિર કલ્પિકને એક માત્રક પાત્રુ અને બીજો ચેલપટક (કટપટક) એ બે વધારે ઉપકરણ જાણવા પરછલ્લા
હવે સાધવીઓનાં પચીશ ઉપકરણને જણાવે છે. मूलं-उग्गहणंतग पट्टो, अद्धोरू चलणिआ य बोधव्वा ।
अभिंतरबाहिनियं-सणी अ तह कंचुए चेव ॥ २८० ॥
For Private And Personal Use Only