________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
छाया-जिनकल्पिकानां द्वादश,चतुर्दश स्थविराणां सर्वतीर्थेषु ।
पञ्च विंशतिः साध्वीना-मुपकरणमौपग्रहिकमुपरि ॥२७॥
ભાવાર્થ– સર્વતીર્થકરના તીર્થમાં જીનકલ્પિ મુનિવરનાં બાર ઉપકરણે તેમજ સ્થવિરકપિ મુનિએનાં ચૌઢ ઉપકરણે અને સાધ્વીઓને પચીશ ઉપકરણે જાણવાં; આ ઉપકરણના બે ભેદ છે એક ઔધિક અને બીજે ઔપગ્રાહિક છે. જેમકે ધર્મને પાળવા માટે જે ઉપકરણોની ખાસ જરૂર તે ઔધિક ઉપકરણ કહેવાય, તે શિવાય વિશેષ કારણ પડે જે ઉપકરણે ગ્રહણ કરવામાં આવે તે ઔપગ્રાહિક કહેવાય. પર૭ના
હવે ઉપકરણોનાં નામો જણાવે છે. मूलं-पत्तं पत्ताबंधो, पायवणंच पायकेसरिया ।
पडलाइ रयत्ताणं, च गुच्छओ पायनिज्जोगो ॥२७८॥ छाया-पात्रं पात्रबंधः पात्रस्थापनंच पत्रिकेशरिकाः।
पटलानि रजस्त्राणं, च गोच्छकः पात्रनिर्योगः ॥२७८॥
ભાવાર્થ–પાત્ર–જેમાં સાધુઓ અન્નપાણી લાવીને વાપરે છે, અથવા દાન આપતા શ્રાવકના હાથથી પડતા અન્નને ગ્રહણ કરે તે પતગ્રહ પણ કહેવાય, અથવા પતન સ્વભાવરૂપ દેહ તેને તથા ચારિત્રને ધારણ કરવામાં જે ઔપચારિક કારણ થાય તેને પતઘ્રહ કહેવાય. ૧ પાત્રબંધ-પાત્રને બાંધવાનું સમચોરસ વસ્ત્ર ૨ પા-વસ્થાપન પાત્રને મુકવાનું ઉનનું વસ્ત્ર ૩ પાયકેસરી
For Private And Personal Use Only