________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
આર અણુવ્રતા ગ્રહણ કરવાનાં હોય છે. અજીતનાથથી તે શ્રી પાર્શ્વનાથ સુધી ખાવીસ તીર્થંકરના તીર્થોમાં સાધુઓને ચાર મહાવ્રત હાય છે અને ગૃહસ્થાને ખાર અણુવ્રત ગ્રહણ કરવાનાં હોય છે, કારણ કે ખાવીસ તીર્થંકરના સાધુ એ ઋજુ અને પંડિત હોવાથી પરિગ્રહ ત્યાગમાં સ્ત્રીના ત્યાગ સમજી શકે છે, તેથી સર્વથા પરિગ્રહ ત્યાગરૂપ વ્રતમાં સ્રી ત્યાગના સ્વીકાર જાણે છે, તેથી તેને ચાર મહાવ્રત હોય
છે. ારકાા
હવે તે વ્રતાના નામેાને જણાવે છે.
॥२७५॥
मूलं सहाणं हिंमालिय-भदत्त मेहुणपरिग्गइनिविसी । इय पण अणुव्वयाई, साहूण महवया एए छाया - श्राद्धानां हिंसाऽलीकाऽदत्तमैथुनपरिग्रहनिवृत्तिः । एतानि पञ्चाऽणुव्रतानि, साधूनां महाव्रतान्येतानि ॥ २७५
ભાવા—શ્રાવકાના સમ્યકત્વ પૂર્વક આર ત્રતા નીચે પ્રમાણે છે. હિંસા ત્યાગ ૧ મૃષાવાદ (અસત્યવાદ) ત્યાગ અદત્ત (ચારી) ત્યાગ ૩ મૈથુનત્યાગ ૪ પરિગ્રહત્યાગ પ એ પાંચ ત્રતાના એક અંશથી ગ્રહણ કરવારૂપ પાંચ અણુવ્રત શ્રાવકનાં જાણવાં અને સાધુને સથા ગ્રહણકર્તા હાવાથી પાંચ મહાવ્રત જાણવાં ૫૨૭પપ્પા
હવે શ્રાવકનાં ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રતાને જણાવે છે
मूलं - दिसिविरह भोगउवभो - गमाण तह णत्थदंड विरईअ ||
For Private And Personal Use Only