SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન થયે (૨) તથા અનંતકાય રૂપ સ્થાવર વનસ્પતિ (નીગોદ)માંથી નીકળીને પ્રત્યેક વનસ્પતિ (કેળ)માં અવતાર પામીને પાસે રહેલા કાંટાવાળા વૃક્ષના સંસર્ગથી દુઃખને અનુભવીને અકામ નિર્જરાના બલથી મનુષ્ય ભવ પામીને શ્રી ઋષભદેવ પ્રભુની માતા મરૂદેવીપણે થયાં અને ઋષભદેવ પ્રભુના મવસરણને જોઈને સહજ ભાવે આત્મ ભાવના ભાવતાં અંતકૃત કેવલિયાણું પ્રાપ્ત કરીને મેક્ષ પામ્યાં (૩) વલયાકાર તથા અર્ધવલયાકાર (એટલે નલીયાકાર)ને ત્યાગ. કરીને અનેક પ્રકારના આકારવાળા મસૅ સ્વયંભૂરમણઆદિ સમુદ્રમાં થાય છે, તેમજ પકમલે પણ સ્વયંભૂરમણ સમુદ્રમાં થાય છે. એ પ્રમાણે ઘણા આદેશ ( વસ્તુ સ્વરૂપને જણાવનારી આજ્ઞાઓ) સિદ્ધાન્તમાં ગુંથાએલી નથી તે પણ જ્ઞાની બહુશ્રુત મુનિઓના કથનની પરંપરાએ તથા અનુભવથી કહેવાય છે તે જાણવું ર૭૧ર૭રાર૭૩ આદેશેની સંખ્યા ગણનારૂપ ૧૨૬ મું સ્થાન પૂર્ણ. હવે સાધુશ્રાવકેના વ્રતની સંખ્યા જણાવે છે. मूलं-साहुगिहीण वयाई, कमेण पण बार पहमचरिमाणं । अन्नेसिं चउ बारस, चउत्थ पंचमवएगत्ता ॥ २७४ ॥ छाया-साधु गृहस्थव्रतानि, क्रमेण पञ्च द्वादश प्रथमचरमयोः । अन्येषां चत्वारि द्वादश, चतुर्थपञ्चमब्रतयोरैक्यम् ।।२७४॥ ભાવાર્થ–સાધુ અને ગ્રહસ્થાનાં વ્રત કુમવડે જણાવે છે. પહેલા શ્રી રાષભદેવ અને છેલ્લા શ્રી મહાવીર દેવના તીર્થોમાં સાધુઓને પંચમહાવ્રત અને ગૃહસ્થને (શ્રાવકેને) For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy