________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
॥ २७२ ॥
જીનવરના આદેશની સંખ્યા જણાવે છે !! अंगाईसु अवद्धा, नाणीहिं पयासिभा य जे ते अ । आएसा वीरस्स य, पंचसया रोगह नेसि ॥। २७९ ॥ कुरुडुकुरुडाण नरओ, वीरंगुट्टेण चालिओ मेरू । तह मरुदेवी सिद्धा, अचंतं थावरा होउं वलयागारं मुत्तुं, सयंभुरमणंमि सव्व आगारा | मी परमाणएवं बहु आएसा सुभअवद्धा ॥ २७३ ॥ छाया -- अंगादिष्ववद्धा - ज्ञानिभिः प्रकाशिताश्व ये ते च । आदेशा वीरस्य च, पंचशतान्यनेकधाऽन्येषां ॥ २७९ ॥ - कुरुटोत्कुरुटयो; नरको - वीराऽङ्गुष्ठेन चालितोमेरुः । तथामरुदेवी सिद्धा, अत्यंतस्थावरा भूत्वा ॥ २७२ ॥ वलयाकारं मुक्त्वा, स्वयंभूरमणे सर्व आकराः । मीनपद्मानामेवं, बहुधाऽऽदेशाः सूत्राबद्धाः ॥ २७३ ॥
ભાવા—અંગ આઢિશાસ્ત્રોમાં નહિ લખાએલા એવા આદેશેા વીરના પાંચસો જાણવા અને ખીજા ત્રેવીસ તીર્થંકરીના અનેક પ્રકારના જાણવા. કયા પ્રકારના તે આદેશે ? એમ જાણવાની ઇચ્છા થાય તે તે આગળ કહેવામાં આવે છે તે પ્રમાણે જાણવા. કુરૂટ અને ઉદ્ગુરૂત નામના એ મુનિએ ઉત્કૃષ્ટ ચારિત્ર પાળતા ઉત્કૃષ્ટ તપશ્ચર્યાં પણ કરતા હતા. તથાપિ રૌદ્ર ધ્યાનના પરીણામથી નરકમાં ગયા છે તે સ્વામીના ડાબા પગના અંગુઠાના સ્પર્શથી મેફિરિ ચલાય
હતા અને
એક (૧) મહાવીર
For Private And Personal Use Only