________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
નેમિનાથને એકહજાર છસાની, પાર્શ્વનાથને ખરસાની, શ્રી મહાવીર દેવને આઠેસાની અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર (ગમનકરનાર) મુનિઓની સંખ્યા જાણવી.બાકીના જિનવરાના અનુત્તર વિમાનમાં ગમન કરનાર મુનિઓની સંખ્યા શાસ્ત્રમાં વ્યક્ત (પ્રકટ) થએલી જણાતી ન હાવાથી અ-
વ્યક્ત છે ારા
मूलं ते सेसाणमनाया, सव्वेसि पन्नगाससीसकया ||
નિનિયમીત્તપમાળા, નૈયા જ્ઞેયવ્રુદ્ધા વિ ૨૦૦ છાયા તે રોશાળામજ્ઞાતા:-સર્વેનાં કાળીઃ શિવ્યતાઃ ॥ નિનનિ-શિષ્યમમાળા-Àયા: મત્સ્યેન્નુદ્ધાવિ ॥ ૨૭૦ ॥ ભાવા ——શ્રી ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ, અને મહાવીરસ્વામી તેએની સાધારણ શિષ્યસંખ્યા ઉપરની ગાથામાં જણાવી છે તે પ્રમાણે જાણવી. તે સીવાયના વીશ જીનવાના સબંધમાં અનુત્તર વિમાનવાસીઓની સંખ્યા, મેાક્ષ ગયેલાની સંખ્યા તથા સાધારણ મુનિઓની સંખ્યા તે સિદ્ધાંતમાં દેખાડેલી ન હાવાથી અમારાથી અજ્ઞાત છે તેથી પ્રકાશ કરી શકતા. નથી. હવે પ્રકરણા (પયન્નાએ) વિષે એમ સમજવું કે જે જીનવરના જેટલા શિષ્ય હોય તેટલા તેના કરેલા પચન્ના એ છે એમ જાણવું. હવે વિશેષ પ્રત્યેક બુદ્ધુની સંખ્યા તે જીનવરના શિષ્ય પ્રમાણે જાણવી ારછના અનુત્તરા પપાતિક મુનિસંખ્યા ૧૨૩ પ્રકીકગ્રંથસંખ્યા ૧૨૪ અને પ્રત્યેકમુદ્ધ મુનિની સખ્યા કથનરૂપ ૧૨૫મું સ્થાનક પૂર્ણ થયું !
For Private And Personal Use Only