SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ર હજારને છ ૬ શ્રી સુપાર્શ્વનાથને આઠ હજાર ચાર ૭ શ્રી ચંદ્રપ્રભને સાતહજાર છસે ૮ શ્રી સુવિધિનાથને છહજાર ૯ શ્રી શીતલનાથને પાંચ હજાર આઠસો ૧૦ શ્રી શ્રેયાંસનાથને પાંચહાર ૧૧ શ્રી વાસુપૂજ્યને ચાર હજારને સાતસે અથવા મતાંતરે ચાર હજાર બસ ૧૨ શ્રી વિમલનાથને ત્રણહજાર છસે ૧૩ શ્રી અનંતનાથને ત્રણ હજાર બસે ૧૪ શ્રીધર્મનાથને હજાર આઠસે ૧૫ શ્રી શાંતિનાથને બે હજાર ચારસો ૧૬ શ્રી કુંથુનાથને બેહજાર ૧૭ શ્રી અરનાથને એકહજાર છસે ૧૮ શ્રી મલ્લિનાથને એક હજાર ચારસો ૧૯ શ્રી મુનિસુવ્રત સ્વામીને એક હજાર બસે ૨૦ શ્રી નમિનાથને એક હજાર ૨૧ શ્રી નેમિનાથને આઠસે ૨૨ શ્રી પાર્શ્વનાથને છસો ૨૩ શ્રી મહાવીર સ્વામીને ચારસે ૨૪વાદિમુનિઓની સંખ્યા જાણવી. ચોવીસ નવરાના સર્વવાદિ મુનિઓની સંખ્યા એક લાખ છવીસ હજારને બસે (૧૨૬૨૦૦) જાણવી. ૨૬૪ પાર૬પ ર૬૬ વાદિમુનિઓની સંખ્યા ગણના રૂપ ૧૨૧મું સ્થાનક પૂર્ણ થયું. હવે સામાન્ય સવ મુનિઓની સંખ્યા જણાવે છે. मूलं-गणहरकेवलिपणओ-हिपुबिउव्विवाइणं संखं । मुनिसंखाए सोहिअ, नेआ सामन्नमुणिसंखा ॥२६७॥ छाया-गणधरकेवलिमनोऽवधिपूर्विवैक्रियवादिनां संख्या। मुनिसंख्यातःशोधिता, ज्ञेया सामान्यमुनिसङ्ख्या ॥२६७॥ ભાવાર્થ–ગણધર, કેવલજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધર વૈકિચલબ્ધિવત અને વદિ મુનિ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy