________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
वैक्रियलद्धिमुनयः ॥ सर्वे ऽष्टाधिक देशते पञ्चचत्वारिंशत्सहस्राणि द्वेलक्षे ॥ २६३ ॥
ભાવાર્થ-શ્રી ઋષભદેવને વીસ હજાર છસે વૈક્રિયલબ્ધિવંત મુનીઓની સંખ્યા ૧ અજીતનાથ વીસ હજાર ચારસો ૨ શ્રી સંભવનાથને ઓગણીસ હજાર આઠસે ૩ શ્રી અભિનંદનને ઓગણીસ હજાર ૪ શ્રી સુમતિનાથને અઢાર હજારને ચારસો ૫ શ્રી પદ્મપ્રભને સેળ હજાર આઠસો ૬ શ્રી સુપાર્શ્વનાથને પંદર હજારને ત્રણસો ૭ શ્રી ચંદ્રપ્રભને ચૌદ હજાર ૮ શ્રી સુવિધિનાથને તેર હજાર ૯ શ્રી શીતલનાથને બાર હજાર ૧૦ શ્રી શ્રેયાંસનાથને અગીયાર હજાર ૧૧ શ્રી વાસુપૂજ્યને દસ હજાર ૧૨ શ્રી વિમલનાથને નવ હજાર ૧૩ શ્રી અનંતનાથને આઠ હજાર ૧૪ શ્રી ધમનાથને સાત હજાર ૧૫ શ્રી શાન્તિનાથને છ હજાર ૧૬ શ્રી કુંથુનાથને પાંચ હજાર એકસો ૧૭ શ્રી અરનાથને ત્રણ હજાર આઠસો ૧૮ શ્રી મલિનાથને બે હજાર નવસે ૧૯ શ્રી મુનિસુવ્રતસ્વામીને બે હજાર ૨૦ શ્રી નમિનાથને પાંચ હજાર ૨૧ શ્રી નેમિનાથને એક હજાર પાંચસે ૨૨ શ્રી પાર્શ્વનાથને એક હજાર શ્રી મહાવીર દેવને સાત ૨૪ વૈક્રિયલધિવંત મુનિવરોની સંખ્યા જાણવી. સવ જીનવરના સવ વૈક્રિયલબ્ધિવંત મુનિવરોની સંખ્યા બે લાખપીસ્તાલીસ હજાર બસો ને આઠ (૨૪૫૨૦૮)ની જાણવી
૨૬ ર૬રા ર૬૩ વૈક્રિયલબ્ધિવંત મુનીવરની સંખ્યા ગણનારૂપ ૧૨૦મું સ્થાનક પૂર્ણ
For Private And Personal Use Only