________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧ સુમતિનાથને પાંચ લાખને સેળહજાર ૫ શ્રી પદ્મપ્રભુને પાંચ લાખ પાંચ હજાર ૬ શ્રી સુપાર્શ્વનાથને ચાર લાખ ત્રાંહજાર ૭ શ્રી ચંદ્રપ્રભને ચાર લાખ એકહજાર ૮ શ્રી સુવિધિનાથને ચાર લાખ ઈકેતેર હજાર ૯ શ્રી શીતલનાથને ચાર લાખને અઠ્ઠાવન હજાર ૧૦ શ્રી શ્રેયાંસનાથને ચારલાખ ને અડતાલીસ હજાર ૧૧ શ્રી વાસુપૂજ્યને ચાર લાખ છત્રીસ હજાર ૧૨ શ્રી વિમલનાથને ચાર લાખચોવીસ હજાર ૧૩ શ્રી અનંતનાથને ચાર લાખ ચૌદ હજાર ૧૪ શ્રીધર્મનાથ પ્રભુને ચાર લાખને તેર હજાર ૧૫ શ્રી શાંન્તિનાથને ત્રણ લાખ ત્રાંસુહજાર ૧૬ શ્રી કુંથુનાથને ત્રણ લાખ એકાસીહજાર ૧૭ શ્રી અરનાથને ત્રણ લાખ બેતેર હજાર ૧૮ મલિલનાથને ત્રણ લાખને સીત્તેર હજાર ૧૯ શ્રી મુનિસુવ્રત સ્વામીને ત્રણ લાખને પચાસ હજાર ૨૦ શ્રી નમિનાથને ત્રણ લાખને અડતાલીસ હજાર ૨૧ શ્રી નેમિનાથને ત્રણ લાખ છત્રીસ હજાર રર શ્રી પાર્શ્વનાથને ત્રણ લાખને ઓગણચાલીસ હજાર ૨૩ શ્રી મહાવીર સ્વામીને ત્રણ લાખ અઢાર હજાર ૨૪ શ્રાવિકાનો પરીવાર હત ાર૪૩ ધાર૪૪ ૨૪૫
હવે સર્વજીવવાના શ્રાવક તથા શ્રાવિકાની કુલ સંખ્યા જણાવે છે. मूलं-पणपन्नलक्ख अडया-लीससहस्सा य सावया सव्वे ।।
इगकोडी पण लक्खा, अडतीस सहस्सस ઘરકા छाया-पञ्च पञ्चाशल्लक्षाण्यष्ट चत्वारिंशत्सहस्राणि श्राद्धाः सर्वे । एककोटीपञ्च लक्षाण्यष्टत्रिंशत्सहस्राणि श्राद्धयः ૨૪૬ .
For Private And Personal Use Only