________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
નાથથી છ તીર્થકરોનાવિષે આ પ્રમાણે સાધવી એને પરિવાર છે. શ્રીસુવિધિનાથને ત્રણ લાખ અને એંસી હજાર, શ્રી શીતલનાથને ત્રણલાખ અને એંશી હજાર, શ્રી શ્રેયાંસનાથને એક લાખ ને વીસ હજાર. શ્રી વાસુ પૂજ્યને એક લાખ ને છ હજાર. શ્રી વિમલનાથને એક લાખ ને ત્રણ હજાર અને શ્રી અનંતનાથને એક લાખ ને આઠસો. આ પ્રમાણે સાધ્વીઓને પરીવાર હતા. સાધ્વી સંખ્યા ગણના રૂપ ૧૧૩ મું સ્થાન પૂર્ણ થયું.
હવે નવરના શ્રાવકેની સંખ્યા જણાવે છે. मूलं-उसहस्स तिन्निलक्खा, अजियाइसुदुन्निकुंथुमाएगो।। तदुवरि कमेण सहसा,पण अडनईअ तिणउई ॥२४०॥ अडसी इगसी छसयरि,सगवन्ना पंन्नतहइगुणतीसो ॥ इगुणनबइ इगुणासी, पनरसअडछचउचत्तावा ॥२४॥ नबइ गुणासी चुलसी, तेसीअ बिसत्तरीअ सयरी
॥ गुणहत्तरी चउसही, गुणसट्टिसहस्ससट्टाणं ॥२४२॥ छाया-ऋषभस्य त्रीणि लक्षायजितादिषु द्वे कुन्थ्वादिवेकं ।। तदुपरिक्रमेणसहस्राणि, पञ्चाष्टनवतिस्त्रिंनवतिः ॥ २४० ॥ अष्टाशीत्येकाशीती षट् सप्ततिः, सप्त पञ्चाशत् पञ्चाश दथैकोनत्रिंशत् ॥ एकोननवतिरेकोनाशीतिः, पञ्चदशाऽष्टषट्चत्वारिंशद्वा ॥ २४१ ॥ नवत्येकोनाशीतित्यशीतिश्च द्विसप्ततिरेकोनसप्ततिः ससतिश्चतुः षष्टयेकोनषष्टिः सहस्राणि श्रादानां ॥२४२।।
For Private And Personal Use Only