________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
લાખ ને છ હજાર ૧૦. શ્રી શ્રેયાંસનાથની એક લાખ ને ત્રણ હજાર ૧૧. શ્રી વાસુપૂજ્યની એક લાખ ૧૨. શ્રી વિમલનાથની એક લાખ અને આઠસો ૧૩. શ્રી અનંતનાથની બાસઠ હજાર ૧૪. શ્રી ધર્મનાથની બાસઠ હજાર ને ચાર ૧૫. શ્રી શાંતિનાથની એકસઠ હજાર છસો ૧૭. શ્રી કુંથુનાથની સાઠ હજાર છસે ૧૭. શ્રી અરનાથની સાઠ હજાર ૧૮. શ્રી મલિનાથની પંચાવન હજાર ૧૯. શ્રી મુનિ સુવ્રતજીની પચાસ હજાર ૨૦. શ્રી નમિનાથની એકતાલીસ હજાર ૨૧. શ્રી નેમિનાથની ચાલીસ હજાર ૨૨ શ્રી પાર્શ્વનાથની અડત્રીસ હજાર ૨૩. શ્રી મહાવીરદેવની છત્રીસ હજાર ૨૪. આ પ્રમાણે ચોવીસ તીર્થકરોની સાવીને પરીવાર એકંદર ચુંવાલીસ લાખ છત્રીસ હજાર ચારસો ને છે (૪૪૩૬૪૦૬) સંખ્યાને જાણ.
| ૨૩૫ ૨૩૬ ર૩૭ ! ર૩૮ છે આ વિષે બીજા આચાર્યોને આ પ્રમાણે મત છે. मूलं--बितिन्ने सुविहाइसु, छसुतितिइगइगइगेगलक्खुवरिं ॥
कमसोअसी असी वीस, छत्तिसहस्सा सया अठ्ठ ॥
૨૨૨ .. छाया--बुवन्त्यन्ये सुविध्यादिषु षटमुत्रीणित्रीण्येकैक
मेकैकं लक्षोपरि ॥ क्रमतोऽशीतिरशीति-विंशतिः षट् त्रीणि सहस्राणि शतान्यष्ट ॥ २३९ ॥ ભાવાર્થ––બીજા આ પ્રમાણે કહે છે કે શ્રીસુવિધિ
For Private And Personal Use Only