________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫ લાખ ને તેત્રીસ હજાર ૬. શ્રી સુપાર્શ્વનાથને ત્રણ લાખ ૭. શ્રી ચંદ્રપ્રભને અઢી લાખ ૮. શ્રી સુવિધિનાથને બે લાખ ૯. શ્રી શીતલનાથને એક લાખ ૧૦. શ્રી શ્રેયાંસનાથને
રાસી હજાર ૧૧. શ્રી વાસુપૂજ્યને તેર હજાર ૧૨. શ્રી વિમલનાથને અડસઠ હજાર ૧૩. શ્રી અનંતનાથને છાસઠ હજાર ૧૪. શ્રી ધર્મનાથને ચેસઠ હજાર ૧૫, શ્રી શાંતિનાથને બાસઠ હજાર ૧૬. શ્રી કુંથુનાથને સાઠ હજાર ૧૭. શ્રી અરનાથને પંચાવન હજાર ૧૮. શ્રી મલ્લિનાથને ચાલીસ હજાર ૧૯. શ્રી મુનિસુવ્રતસ્વામીને ત્રીસ હજાર ૨૦. શ્રી નેમિનાથને વીસ હજાર ૨૧. શ્રી નેમિનાથને અઢાર હજાર ૨૨, શ્રી પાર્શ્વનાથને સેળ હજાર ૨૩. શ્રી. મહાવીર દેવને ચૌદ હજાર સાધુની સંખ્યા જણાવી છે. ૨૪ એપ્રમાણે ઋષભદેવ આદી ચોવીસે કનવરના સાધુની સંખ્યા અઠાવીસ લાખ અડતાલીસ હજારની થાય છે, ૧ ૨૩૨ ૫ ૨૩૩ મે ૨૩૪ છે
મુનિ સંખ્યા ગણનારૂપ ૧૧૨ મું સ્થાનક પૂર્ણ થયું. હવે સર્વ જીનવની સાધવીઓની સંખ્યા કહે છે. मुलं-संजइलख्खातिन्निय १ तिन्नियतीसाय २ तिन्नि
छत्तीसा३.छच्चयतीसा४ पंचय,तीसा५ चत्तारि-वीसाय६ ॥२३५॥ चउरोतीसा ७ तिनिअ, सीया ८ इगलक्ख वीस सहसहिओ ९ ॥ लक्खोयसंजइ छगं १० लक्खोतिसहस्स ११ लक्खोय १२ ॥ २३६ ॥ इगलक्खो असया १३, सहसबिसही १४ बिसहि चउर.
૧૦
For Private And Personal Use Only