SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છાયા--જા દ્વારા ત્યાં રતિ ટi - ત્રિાઃ નર-નવૃત્ત સહસ્ત્રાઉન રરર भक्तिविभवानुरूप-मन्येपिददतीभ्यादयश्च ॥ श्रुत्वाजिनागमनं, नियुक्तानियुक्तेषु वा ॥ २२४ ॥ ભાવાર્થ-જીનવર ઉપર ભકતીરાગથી પ્રભુનું ગમન પોતાના નગર તરફ થાય ત્યારે તે વધામણી લાવનારને તે ભકતરાજાએ પ્રસન્ન થઈને મોટું દાન આપે છે. તેમાં ચક્રવતી મહારાજાએ સાડા બાર લાખ વૃત્તિદાન આપે છે, તેમજ સાડાબાર કરોડ સોનામહોરનું પ્રીતી દાન આપે છે, વાસુદે વૃત્તિ દાનમાં સાડા બાર લાખ અને પ્રીતિ દાનમાં તેટલા કરેડ રૂપીઆ આપે છે. અર્થાત્ વધામણી લાવનારને આપે છે. તેમજ સામાન્ય રાજાઓ વૃત્તિદાન સાડાબાર હજાર અને પ્રીતીવડ સાડાબાર લાખ રૂપિઆનું દાન આપે છે. તેમજ બીજા નગરશેઠ અમાત્ય અને સેનાપતિ વગેરે પિતાના વૈભવ અને ભકતીને અનુસરીને વધારે મણી લાવનારને દાન આપે છે તે વધામણી લાવનાર પિતાના નેકર તરીકે કેઈ કામમાં જોડાએલ હેચ અગર તે જોડાયા વિનાને હોય તે પણ તેને મહેસું દાન આપે છે . ૨૨૩ છે ૨૨૪ ભકતરાજાના નામ તથા દાન કથન રૂ૫ ૧૦૭ મું સ્થાન સંપૂર્ણ થયું છે હવે પ્રભુના શાસનમાં રક્ષક તરીકે જાયેલા યક્ષેનાં નામ ગણાવે છે, मूलम्--जक्खा गोमुह महज-क्ख तिमुह जक्खेस तुंबख्कुसुमो। मायंग विजयअजिया-बंभो मणुएसर कुमारो ॥२२॥ छम्मुह पयाल किन्नर, गरुडो गंधव्वतह य जक्खिदो॥ सकुबेर वरुणभिउडी,गोमेहोपासमायंगो ॥२२६॥ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy