________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) શ્રી સુવિધિનાથને યુદ્ધવીય (૧૦) શ્રી શીતલનાથને સીમધર રાજા (૧૧) શ્રી શ્રેયાંસનાથને ત્રિપૃષ્ઠવિષ્ણુ (૧૨) શ્રી વાસુપૂત્રને હિપૃષ્ઠસજા ભકત હત (૧૩) શ્રી વિમલનાથને સ્વયંભૂરાજા (૧૪) શ્રી અનંત નાનપુરૂષોત્તમ વિષ્ણુ (૧૫) શ્રી ધર્મનાથને પુરૂષસિંહ રાજા ભકત હતા (૧૮) શ્રી શાંન્તિનાથને મેણાલકરાજા ભકત હતા (૧૭) શ્રી કુંથુનાથને ભક્ત કુબેરરાજા હતે (૧૮) શ્રી અરનાથને સુભમ રાજા ભક્ત હતે (૧૯) શ્રી મલ્લિનાથને અજીતરાજા ભકત હત ૨૦ શ્રી મુનિસુવ્રત દેવને વિજચમહરાજા ભકત હતે (૨૧) શ્રી નમિનાથને હરિષણ ચક્રવૃતી રાજ ભકત હતું (૨૨) શ્રી નેમિનાથને ભકતરાજા કૃષ્ણ વાસુદેવ હતે (૨૩) શ્રી પાર્શ્વનાથને પ્રસેનજીતરાજા (૨૪) શ્રી મહાવીર દેવને ભકત રાજા શ્રેણિક હતો. આ વીસ તીર્થકરોના ચેવિશ પરમભકત રાજાઓ હતા.
હવે આ રાજાએ પિતાના નગર પ્રત્યે તીથકર દેવનું ગમન થાય ત્યારે તેની વધામણી લાવનારને જે તુષ્ટિદાન આપે છે તે જણાવે છે ”
मृलम्-वितीइ सङ्कबारस, लक्खे पीईइ दिति कोडीओ।। चकी
कणयं हरिणो रययं निवई सहसलक्खे ॥२२३॥ भत्तिविहवाणुरूवं, अन्ने वि अदिति इन्भमाईया । सोऊणजिपाममर्ण, निउत्तमणिउत्तएसंवा ॥ २२४ ॥
For Private And Personal Use Only