________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
छाया- यक्षा गोमुखो महायक्ष-त्रिमुखो यक्षेशस्तुंबरु कुसुमः॥
मातंगो विजयोऽजितोब्रह्मा मनुजेश्वरः कुमारः ॥२२५।। षण्मुखः पातालः किन्नरो,गरुडोगन्धर्वस्तथा च यक्षेन्द्रः । ॥ सकुबेरोवरुणो भ्रकुटिगोमेधःपार्थोमातङ्गः ॥२२६॥
ભાવાર્થ–-શ્રી ઋષભદેવના શાસનમાં રક્ષક્યક્ષ ગોમુખ નામે છે ૧ શ્રી અજીતનાથના શાસનમાં મહાયક્ષ નામે રક્ષક છે ૨ શ્રી સંભવનાથના શાસનમાં ત્રિમુખ છે, ૩ શ્રી અભિનંદનના શાસનમાં યક્ષેશ ૪ અને શ્રી સુમતિનાથના શાસનમાં તુંબરૂ ૫ શ્રી પદ્મપ્રભના શાસનમાં કુસુમ ૬ શ્રી સુપાશ્વનાથના શાસનમાં માતંગ ૭ શ્રીચંદ્રપ્રભના શાસનમાં વિજય ચક્ષ ૮ શ્રીસુવિધિનાથના શાસનમાં અજીત યક્ષ ૯: શ્રી શીતલનાથના શાસનમાં બ્રહ્મા યક્ષ ૧૦ શ્રી શ્રેયાંસનાથના શાસનમાં મનુજેશ્વર ૧૧ શ્રી વાસુપૂજ્યના શાસનમાં કુમાર યક્ષ છે ૧૨ શ્રી વિમલનાથના શાસનમાં ષમુખ યક્ષ છે. ૧૩ શ્રી અનંતનાથના શાસનમાં પાતાલ યક્ષ છે ૧૪ શ્રી ધર્મનાથના શાસનમાં કિન્નર યક્ષ છે ૧૫ શ્રી શાંતિનાથના શાસનમાં ગરૂડ યક્ષ છે ૧૬ શ્રી કુંથુનાથના શાસનમાં ગધર્વ યક્ષ છે ૧૭ શ્રી અરનાથના શાસનમાં યક્ષેન્દ્ર યક્ષ છે ૧૮ શ્રીમહિનાથના શાસનમાં કુબેર યક્ષ છે ૧૯ શ્રી મુનિ સુવ્રત સ્વામીના શાસનમાં વરૂણ યક્ષ છે ૨૦ શ્રી નમિનાથના શાસનમાં ભ્રકુટી ' યક્ષ છે ૨૧ શ્રી નેમિનાથના શાસનમાં પાર્શ્વ યક્ષ છે ૨૩ શ્રી મહાવીરદેવના શાસનમાં માતંગ યક્ષ છે ૨૪ આ યક્ષે ચોવીશ જીનેશ્વરના શાસનમાં રક્ષક
For Private And Personal Use Only