________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
बन्धुमइ १९ पुप्फवइ २० अनिला २१ । जखदिन्न २२
पुप्फचूला २३, चंदणबाला २४ पवत्तणिया ॥२१७॥ छाया-ब्राह्मी फाल्गुनी श्यामाऽ-जिता तथा काश्यपी रतिःसोमा। मुमना वारुणी मुयशा-धारिणी धरणी धरा पद्मा ॥२१६॥ आर्या शिवा श्रुति र्दामिनी,रक्षिका बन्धुमती पुष्पवत्यनिला। यक्षदत्ता पुष्पचूला, चंन्दनवाला प्रवर्त्तिन्यः ॥२१७॥
ભાવાર્થ-શ્રી ઋષભદેવ પ્રભુની પ્રવત્તિનીનું નામ બ્રાહ્મી (૧) બીજા શ્રી અજીતનાથ પ્રભુની ફાળુની (૨) ત્રીજા શ્રી સંભવનાથની શ્યામા (૩) ચોથા શ્રી અભિનંદનની અજીતા (૪) પાંચમા શ્રીસુમતિનાથની કાશ્યપી (૫) શ્રી પદ્મપ્રભુસ્વામીની રતિ (૬] શ્રી સુપાર્શ્વનાથની સેમાં [૭] શ્રી ચંદ્રપ્રભસ્વામીની સુમના (૮) શ્રી સુવિધિનાથની પ્રથમ પ્રવતિની વારૂણ (૯) શ્રી શીતલનાથની સુયશા (૧૦) શ્રીશ્રેયાંસનાથની ધારિણી (૧૧) શ્રી વાસુપૂજ્યની ધારણ નામે પ્રવર્તિની (૧૨) શ્રી વિમલનાથની ધરા (૧૩) શ્રી અનંતનાથની પદ્મા (૧૪) શ્રી ધર્મનાથની આયશિવા (૧૫) શ્રી શાંતિનાથની શ્રુતિ (૧૬) શ્રી કુંથુનાથની દામિની (૧૭) શ્રી અરનાથની રેણિકા (૧૮) શ્રી મલિનાથની બંધુમતી[૧૯] શ્રી મુનિસુવ્રતસ્વામીની મુખ્ય સાધ્વી પુષ્પવતી (૨૦) શ્રી નમિ નાથનીઅનિલા (૨૧) શ્રી નેમિનાથની યક્ષદત્તા (૨૨) શ્રી. પાશ્વનાથની પુષ્પચૂલા (૩) શ્રી મહાવીરસ્વામીની મુખ્ય પ્રવત્તિની ચંદનબાળા. આ ચોવીસ નવરની મુખ્ય પ્રવત્તિની (સાવી)ઓ જાણવી. ૨૧૬ ૨૧૭ પ્રથમ પ્રવત્તિની નામક (૧૪) મું સ્થાનક સમાપ્ત,
For Private And Personal Use Only