________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
હવે તીર્થંકરાના મુખ્ય શ્રાવક અને શ્રાવિકાઆનાં નામ કહે છે.
मूलम- सेअंस नंद सुज्जा, संखो उसहस्स नेमिमाईणं । ससुभद्दा महसु - व्वया सुनंदा य सुलसो य ॥२१८॥ गणहरपवत्तिणीओ, पढमा भणिआ जिणाण सध्धेसि । सड्ढा सड्ढी अ पुणो- चउण्ह सेसाणमपसिद्धा ॥२१९॥ छाया - श्रेयांस नंद सुद्योत - शंखा ऋषभने म्यादीनाम् ।
श्राद्धी सुभद्रा महासु-व्रता, सुनन्दाच सुलसाच ॥२१८॥ गणधर प्रवर्त्तिन्यः, प्रथमा भणिता जिनानां सर्वेषाम् । श्राद्धाः श्राद्धचचपुन-चतुर्णी शेषाणामप्रसिद्धाः ॥ २१९ ॥
ભાવા -શ્રીઋષભદેવ ભગવાનના પ્રથમ શ્રાવક શ્રયાંસ (૧) શ્રી નેમિનાથના નંદ નામે (૨) શ્રી પાર્શ્વના થના સુધોત (૩) શ્રી મહાવીર સ્વામીના શંખ નામે શ્રાવક જાણુવા, તેમજ શ્રી ઋષભદેવની પ્રથમ શ્રાવિકા સુભદ્રા (૧) શ્રી નેમિનાથની મહાસુત્રતા (૨) શ્રી પાર્શ્વપ્રભુની સુન દા અને શ્રીમહાવીર સ્વામીની સુલસા શ્રાવિકા જાણવી. સ જીનવર સબંધી પ્રથમ ગણધર તથા પ્રથમ પ્રવત્તિની (મુખ્ય સાધ્વી)એ કહી તેમજ શ્રી ઋષભદેવ તથા નેમિનાથ આદિ ચાર તીર્થંકર સંબંધી મુખ્ય શ્રાવક તથા મુખ્ય શ્રાવિકા કહી છે અને બાકીના (૨૦) વીસ તીર્થંકરા સંબ’ધી શ્રાવક શ્રાવિકાઓનાં નામ આગમમાં અપ્રસિદ્ધ હૈાવાથી જણાવ્યાં નથી. ॥ ૨૧૮ ॥ ૨૧૯ ॥ પ્રથમ શ્રાવક નામે (૧૦૫) સુ અને પ્રથમ શ્રાવિકા નામે (૧૦૧)રું સ્થાનક સમાસ
For Private And Personal Use Only