________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
ગણધર સિહંસેન ( ૨) ત્રીજા પ્રભુ શ્રીસ’ભવનાથના પ્રથમ ગણધર ચારૂરી (૩) ચેથા શ્રી અભિનદનના પ્રથમ ગણધર વજનાભ ( ૪ ) શ્રી સુમતિનાથના ચમરગણી (૫) શ્રી પદ્મપ્રભના સુદ્યોત (૬) શ્રીસુપાશ્વનાથના વિઠ્ઠલ (૭) શ્રી ચદ્રપ્રભના દિન્નગણિ (૮) સુવિધિનાથના વરાહ ગણી (૯) શ્રીશીતલનાચના પ્રથમ ગણધર નંદ (૧૦) શ્રી શ્રેયાંસનાથના કૈાસ્તુભ (૧૧) શ્રી વાસુપૂજ્યના સુભ્રમ ( ૧૨ ) શ્રી વિમલનાથના મંદરગણી (૧૩) શ્રી અન ંતનાથના યશોગણી (૧૪) શ્રી ધમનાથના અષ્ટિ (૧૫) શ્રી શાંતિનાથના ચક્રાયુધ (૧૬) શ્રી કુંથુનાથના શબગણી (૧૭) શ્રી અનાથના ૐ લગણી (૧૮) શ્રીમદ્ઘિનાથનાભિષજગી (૧૯) શ્રી મુનિસુવ્રતના મલ્લિગણી (૨૦) શ્રી નમિનાથના શુભ ગણી (૨૧) શ્રી નેમિનાથના વરદત્ત ગણી (૨૨) શ્રી પાર્શ્વનાથના આ દત્ત ગણી (૨૩) અને ચાવીશમાશ્રીમહાવીર સ્વામીના ઈંદ્રભૂતિગણુર (૨૪) ॥ ૨૧૪૫ ૨૧૫ ૪ એ પ્રમાણે સર્વે જીનવાના પ્રથમ ગણધરાનાં નામ જાણવાં. સ્થાનક (૧૦૭) નું સમાપ્ત.
હવે પ્રથમ પ્રવૃત્તિની ( મુખ્ય સાધ્વી) એનાં નામ કહે છે.
.
मूलम् - - बंभी १ फग्गुणि २ सामा ३, अजिआ ४ तह कासवी ५ रई ६ सोमा ७ । सुमणा ८ वारुणि ९ सुजसा १०, धारिणि ११ धरणी १२ धरा १३ पउमा १४ ॥ २१६ ॥ अज्जसिवा १५ सुइ १६ दामिणि १७ रक्खिअ १८
For Private And Personal Use Only