________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३ હવે તીર્થ પ્રવૃત્તિનો મલ જણાવે છે. मूलम्-इगतिस्था जा तित्यं, बीअस्सुप्पज्जए अता नेयो।
विल्लतित्थकालो, दुसमंत पुण चग्मतित्थं ॥२१०॥ केवलिकालेण जुओ, इगस्स बीयस्स तेण पुण हीणो। अंतरकालो नेओ, जिणाण तित्थस्स कालो वि ॥२१॥ उसहस्स य तित्थाओ, तित्यं वीरस्स पुचलक्खहियं ।
अयरेगकोडिकोडी, बावीससहस्सवासूणा ॥ २१२॥ काया-एकतीर्थाधावतीर्थ, द्वितीयस्योत्पद्यते तावज्ज्ञेयः ।
पूर्वस्य तीर्थकालो-दुःषमान्तं पुनश्चरमतीर्थम् ॥ २१०॥ केवलिकालेन युत-एकस्य द्वितीयस्य पुनहींनः । अन्तरकालो ज्ञेयो-जिनानां तीर्थस्य कालोऽपि ॥२१॥ ऋषभस्य च तीर्थात , तोथै वीरस्य पूर्वलक्षाधिकम् । सागरैककोटाकोटी, द्वाविंशतिसहस्रवर्षाना ॥ २१२॥
भावार्थ-४ ती ४२-३ तीथ २॥ तथा બીજા તીર્થકરનું તીર્થ જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી પૂર્વ તીર્થકરના તીર્થને કાલ જાણ. વળી વિશેષમાં એટલું સમજવું કે ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુનું તીર્થ દુખમકાલ [પાંચમા આરા) ના અંત સુધી છે. એટલે એકવીશ હજાર વર્ષ પ્રમાણવાળો પાંચમો આરો જાણ. ત્યાં સુધી તીર્થ પ્રવૃત્તિ પણ જાણવી. બીજા બાકીના તીર્થકરેના સંબંધમાં તે પૂર્વ તીર્થકરના કેવલિકાલથી આરંભી તેમની પાછળ થનાર તીર્થકરને કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી તીર્થકાળ જાણુ, " અર્થાત્ ! એટલે અંતર કાળ જાણ, તેમજ જીવના તીર્થોનેકાલ પણ તેટલે જ
For Private And Personal Use Only