________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુનું વચન બેદરહિત હોય છે અર્થાત વિના પ્રયાસે ગ્રહણ કરી શકાય તેવું હોવાથી બહુ સુખદાયક હોય છે. (૩૧) પ્રભુની વાણી અદ્દભુત અર્થ જણાવનારી હોવા છતાં મનને ચંચલતા-અસ્થિરતામાં લઈ જવી નથી. (૩૨) પ્રભુની વાણી ધર્મ અને અર્થના તાત્વિક સ્વરૂપને સપષ્ટ જણાવનારી છે (૩૩) પ્રભુની વાણી પૂર્વોક્ત ગુણેના સંબંધને લીધે બહુ વખાણવા લાયક છે (૩૪) તેમજ બેંકનું વચન નિરંતર નવીન નવીન આશ્ચર્ય કરનારું છે. અર્થાત શ્રોતાતથા વકતાઓને નવીન ભાવના ઉપજાવે છે (૩૫) આ પ્રમાણે શ્રી જીતેંદ્ર ભગવાનની વાણીના સાત શબ્દનિષ્ઠ અને અઠ્ઠાવીશ અર્થનિષ્ઠ એમ ઉભય મળી પાંત્રીશ ગુણે કહ્યા. સ્થાનિક લ૮) મું સમાપ્ત.
હવે પ્રભુના આઠ પ્રાતિહાય કહે છે. मूलम्-किंकिल्लि १ कुसुमवही २, दिव्यज्झुणि ३ चामरा
४ ऽऽसणाई च ५ । भावलय ६ भेरि ७ छत्तं ८, जिणा.
ण इअ पाडिहेराई ८॥ २०८॥ छाया-कङ्केल्लिाकुसुमदृष्टि-दिव्यध्वनिश्चामराणि च । भावलयं भेरिः छत्रं, जिनानामिति प्रातिहार्याणि।।२०८॥
ભાવાર્થ-કકેલિ–અશોકવૃક્ષ (૧) પુષ્ય વૃષ્ટિ (૨) દિવ્યધ્વનિ એટલે દેસના સમયે ભવ્યાત્માઓને આનંદ આપનાર પ્રભુની સવ બાજુએ દેવતાઓ તથા ઇક્રોએ ભકિત વડે વીંઝાતા ચામર (૪) આસન એટલે સુવર્ણ અને
For Private And Personal Use Only