________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अन्योऽन्य साभिकांक्ष-मभिजातमतिस्निग्धमधुरश्च । स्वश्लाघापर निंदा-वर्जितमप्रकीर्णप्रसरयुतञ्च ॥२०५॥
प्रकटाक्षरपदवाक्यं, सभ्वप्रधानञ्चकारकादियुतम् । स्थापितविशेषमुदार-मनेकनातिविचित्रञ्च ॥ २०६॥ परमविभ्रमादिविलंबच्युच्छेद खेदरहितञ्च । अद्भुतधर्मार्थयुतं, श्लाघनीयञ्चचित्रकरम् ॥२०७॥
ભાવાથ——વળી તે તીર્થંકર ભગવાનનું વચન સમ્યક પ્રકારે વિશેષ અર્થ વાળુ' હાય છે. (૮) તેમજ પૂર્વાપર વાકયાની સાપેક્ષા એ વિરૂદ્ધતા રહિત હૈાય છે (૯) શ્રોતા એને કોઈ પ્રકારના સંશય ન થાય તેવું સદેહ રહિત હોય છે (૧૦) તેમજ તત્ત્વનિષ્ઠ—યથા વિવક્ષિત વસ્તુ સ્વરૂપને અનુસરનાર હોય છે (૧૧) શિષ્ટ-અભિમત સિદ્ધાંતમાં કહેલા અંયુકત હોય છે, અથવા શિષ્ટતાનું સૂચક હોય છે (૧૨) પ્રસ્તાવ-દેશકાલ તે ઉચિત હાય છે (૧૩) અન્ય પ્રતિવાદી લેાકેાએ કુતર્કથી કરેલા દોષ ગ્રસ્ત પ્રશ્નોના યાગ્ય ઉત્તર આપવામાં પ્રભુનું વચન પ્રખલ હોવાથી તેમનું વચન અન્ય દૂષણ રહિત હાય છે (૧૪) શ્રી વીતરાગનું વચન સજીવેાના હૃદયમાં પ્રીતિ-આનંદ આપનાર થાય છે (૧૫) પરસ્પર એક બીજા સાથે પદ્મ અને વાખ્યાની સાપેક્ષતાયુક્ત હાય છે (૧૬) અભિજાત—વકતાના અથવા પ્રતિપાદન કરવા લાયક અર્થની ભૂમિકાને અનુસરનાંરૂં પ્રભુ વચન હેાય છે (૧૭) પ્રભુનું વચન અતિશય સ્નિગ્ધ અને મધુર હોય છે. ધૃત અને સાકર વિગેરેના સચાગની
For Private And Personal Use Only