________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૪
" वचनं संस्कृतगम्भीर - घोषोपचारोदात्ततायुक्तम् । प्रतिनादकरं दाक्षिण्य - सहितमुपनीतरागञ्च ॥ २०३॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવા—વીતરાગ ભગવાનનું વચન સંસ્કૃતાદિ લક્ષણેાથી શુદ્ધિ યુક્ત હેાય છે (૧) ગંભીર ઘાષ કરતા મેઘની માક બહુ સુંદર નાદવાળુ હાય છે (ર) ઉપચાર યુક્ત હાય છે. અર્થાત્ ગ્રામ્યભાષા જેવું હાતુ નથી (૩) ઉદાત્તતા સહિત એટલે ઉચ્ચ વૃત્તિ યુકત હોય છે. (૪) પ્રતિનાઃ— પ્રતિધ્વનિ યુકત હોય છે (૫) દાક્ષિણ્ય-સરલતા સહિત હોય છે, કિચિત્માત્ર પણ વક્ર ભાવવાળું હાતું નથી. (૬) અને ઉપનીત રાગ-માલવ, કૈશકયાદિ માલકાશ ગ્રામ રાગ સહિત હૈાય છે. (૭) આ સાત ગુણા શબ્દની અપેક્ષાએ
·
જાણવા. ૫૨૦ગા
હવે અની અપેક્ષાએ અઠ્ઠાવીસ ગુણા કહે છે. मूलम् - सुमहत्थं अव्वाहय - मसंसयं तत्तनिद्विअं सिहं । पच्छाचियं पडिहयपरुत्तरं हिययपीइकरं ||२०४॥ अन्नुन्नसाभिकखं, अभिजायं अइसिणिद्धमहुरं च । ससलहा परनिंदा - वज्जिअमपइनपसरजुअं ॥२०५॥ पयडक्खरपयवकं, सत्तपहाणं च कारगाइजुअं । ठविविसेसमुआरं, अणेगजाई विचित्तं च ॥ २०६ ॥ परमम्म विब्भमाई - विलंबवुच्छेयखे अर हिअं च । अदुअं धम्मत्थजुयं, सलाइणिज्जं च चित्तकरं ॥ २०७॥ छाया-सुमहार्थमव्याहत - मसंशयं तत्त्वनिष्ठितं शिष्टम् । प्रस्तावोचितप्रतिहत- परोत्तरं हृदयप्रीतिकरम् || २०४ ||
For Private And Personal Use Only