________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
ભવિષ્ય અને વર્તમાનકાલ વતિ સર્વપદાર્થોને દ્રવ્ય અને પર્યાય ભાવથી યથાર્થ જણાવનાર તે જ્ઞાનાતિશય (૨) ઈંદ્રાદિ સર્વ દેવ વિગેરે તેથી પૂજ્ય હવાથી પૂજાતિશય નામે ત્રીજે અતિશય (૩) વળી એમના વચનમાં નિર્દોષતા તેમજ સંદેહાદિ કેઈ પ્રકારને વ્યભિચાર નહિ હોવાથી એ વચનાતિશય, આ પ્રમાણે ચાર અતિશય પણ જીનવને કેવલ્ય અવસ્થામાં પ્રગટે છે. એમ ચાર અતિશય પણ જાણવા
નવરાના ચોતરીશ અતિશય નામે સત્તાણું (૭) મું સ્થાનક સંપુર્ણ.
હવે તેમની વાણુના પાંત્રીસ ગુણે બતાવે છે. मूलम्--वयणगुणा सग सहे, अत्थे अडवीस मिलिअ पणतीस। ___ तेहि गुणेहि मणुन्नं, जिणाण वयणं कमेण इमं ॥२०२॥ છાયા-વરનગુના સારા-ડપેંડવિંરતિતિાપરિત તૈrળનોજ્ઞવિનાનાં વન રોમેજિમ ૨૦૨
ભાવાર્થ–-વીતરાગ ભગવાનના વચન સંબંધી ગુણ શબ્દમાં સાત હોય છે અને અર્થમાં અઢાવીશ હોય છે. એમ બંને મળી એકંદર પાંત્રીશ ગુણ કહ્યા છે. તે પાંત્રીશ ગુણે વડે જીતેંદ્ર ભગવાનનું વચન બહુ મનહર હોય છે. વળી તે જીનવનું વચન આગળની ગાથાઓથી કહેવામાં આવશે. અર્થાત કેવલ ગુણે સ્પષ્ટ પણે કહેવામાં નહી આવે પણ જે ગુણો સહિત વચન કહેવામાં આવશે. ર૦રા मूलम्--वयणं सकारगमीर-घोसउवयारुदत्तयाजुनं ।
पडिनायकरं दक्खिन्न-सहिअमुवणीअरायं च ॥२०॥
For Private And Personal Use Only