________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
ત્યાં ત્યાં નવીન સુવણુનાં કમલ સ્થાપન કરે છે. (૧૦) પાંચે વર્ણીના પુષ્પાની વૃષ્ટિ થાય છે, (૧૧) સુગધજલની વૃષ્ટિ થાય છે (૧૨) વાયુ પણ અનુકૂલ વાય છે. (૧૩) છ એ ઋતુએ એક સાથે પોતપાતાના ગુણો પ્રગટ કરે છે અને પાંચ ઈંદ્રિયા —શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પર્શ અનુફૂલપણે મનને આનંદ આપનાર થાય છે (૧૪) પ્રભુને સ શત્રુના-પક્ષિઓ પ્રદક્ષિણ થાય છે (૧૫) નખ અને રામની વૃદ્ધિ થતી નથી અર્થાત્ પ્રભુના નખ તથા રામ-કેશ વધતા નથી (૧૬) પ્રભુ વિહાર કરે છે ત્યારે કંટક (કાંટા) નીચે સુખે થાય છે (ન વાગે તેવા થાય છે ) (૧૭) તેમજ વીતરાગ ભગવાન્ વચરે છે ત્યારે તવર (વ્રુક્ષા) નીચા નમે છે (૧૮) જીનેદ્ર ભગવાનની પાસેજ જધન્યપણે (ઓછામાં ઓછા) એક કરોડ દેવા રહે છે. આ એગણીશ અતિશય દેવાએ કરેલા જાણવા. પ્રથમથી સર્વ એકત્રિત કરીએ તા એકશ્વર ચાતરીશ અતિશય થયા. ૫૧૯૮૫
૫૧૯૯ા૨૦૦ના
मूलम् -- ते चउरो व अवाया - वगमाइसओ दुरंतघाइखया ।
नाणाइसओ आइसओ वयणस्सइसओ अ ॥ २०१ ॥ छाया -- ते चत्वारो वाऽपायाऽपगमाऽतिशयो दुरन्तघातिक्षयात्। ज्ञानाऽतिशयः पूजाऽतिशयो वचनस्याऽतिशयश्च ॥ २०२ ॥
ભાવા ——અથવા દુરંત દુઃખ વડે દૂર કરવા લાયક ઘાતિ કાંના સર્વથા ક્ષય થવાથી પ્રમમ અપાયાપગમ દુઃખાના સથા વિનાશ થવા તે અપાયાપગમ નામે અતિ શય પ્રગટ થાય છે (૧) તેમજ ખીજો જ્ઞાનાતિશય ભૂત,
For Private And Personal Use Only