________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧ पणवन्नकुसुमवुठी, सुगंधजलवुट्टि वाउ अणुकूलो । छ रिउ पण इंदियत्था-णुकूलया दाहिणा सउणा ॥१९९॥ नहरोमाण अवुट्टी, अहोमुहा कंट या य तरुनमणं
मुरकोडिजहण्णेण वि, जिगंतिए इअ सुरेहिं कया।॥२०॥ छाथा--पाकारत्रिकमशोकः, सिंहासनधर्मचक्रचतूरूपाणि ।
छत्रत्रयचामरदुन्दुभि-रत्नध्वजकनकपद्मानि ॥ १९८॥ पञ्चवर्णकुसुमदृष्टिः, सुगन्धजलवृष्टिर्वायुरनुकूलः । षड्तुपञ्चेन्द्रियार्था-अनुकूला दक्षिणाः शकुनाः ॥१९९॥ नखरोम्णामद्धि-रधोमुखारकण्टकाश्वतरुनमनम् । मुरकोटीजघन्येनाऽपि, जिनान्तिके एते सुरकृताः ॥२०॥
ભાવાર્થ–-કેવલ જ્ઞાન પ્રગટ થયા પછી તીર્થકર ભગવાન સમવસરણમાં બેસી દેશના આપે છે તે સમવસરણ ત્રણ ગઢથી સુશોભિત ઇંદ્રાદિક દેવતાઓ તૈયાર કરે છે. આ પ્રથમ અતિશય (૧) પછી તે સમવસરણની અંદર અશોક વૃક્ષ બનાવે છે (૨) પાદપીઠ સહિત સિંહાસન રચે છે. (૩) તેમજ આકાશગામી-અતિશય ઉન્નત ધર્મ ચક્ર બનાવે છે (૪) નંદ્રના સરખાં ચાર સ્વરૂપ બનાવે છે એટલે એક પ્રભુનું મૂલ સ્વરૂપ અને ત્રણ બાજુએ બીજા ત્રણ રૂપ વિકુવે છે એટલે તે ચારે દિશાઓમાં સન્મુખ પ્રભુ દેખાય છે. (૫) પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર ધારણ કરે છે. (૬) પ્રભુની ચારે બાજુએ દેવચામર વીંઝે છે, (૭) દેવ દુંદુભિ-દિવ્ય વાજીંત્રને નાદ થાય છે (૮) રત્નમય વિજઈંદ્રદવજને દેખાવ થાય છે (૯) પ્રભુના ચરણ સ્થાપન થાય
For Private And Personal Use Only