SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ ભવ્ય જીવાને તારવા માટે ચૈાજનગામિની વાણી વડે ઉપદેશ આપે છે ત્યારે તે પરિષમાં બેઠેલા દેવા ભગવાનની વાણીને દૈવી ભાષા તરીકે માને છે, મનુષ્યા માનવભાષા માને છે, શખર-ભીલ્લ જાતિના લેાકા પેાતાની શખરી ભાષા સમજે છે અને તિર્યંચા પશુ તિર્યંચાની ભાષા પ્રમાણે સમજે છે. આ બીજો અતિશય (ર) તેમજ ભગવાનના પૃષ્ટ ભાગમાં પાછળ પ્રભામંડળથી સુÀાભિત ભામલ પ્રગટ થાય છે. આ ત્રીજો અતિશય (૩) વીતરાગ ભગવાન જ્યાં આગળ વિરાજમાનહાય છે ત્યાંથી આરંભી સવાસેા (૧૨૫) ચેાજન પ્રમાણુ ક્ષેત્રમાં રાગ મારી વિ. રહેતા નથી (૪) તેમજ સવાસે ચાજન સુધી કેાઈ પ્રાણીઓમાં વરભાવના રહેતી નથી (૫) સવાસા ચેાજનની અંદર કાંઇ (ઇતિ) એટલે ઉપદ્રવ–ઉત્પાત રહેતા નથી, (૬) એ પ્રમાણે મારી–મરકીના રોગ થતા નથી (૭) ડેમર (અકસ્માત્ ઉત્પાત) થતા નથી (૮) દુભિ ક્ષ-દુકાલના સંભવ હાતા નથી (૯) અવૃષ્ટિ-વૃષ્ટિના અભાવ થતા નથી (૧૦) અતિવૃષ્ટિ અતિશય દુઃખકારક વૃષ્ટિ પણ થતી નથી (૧૧) અર્થાત—સમાનભાવે થાય છે. સવાસેા ચેાજન ભૂમિમાં પૂર્વકિત રાગ આદિ કાઇ પણ ઉપદ્રવ થતા નથી. આ અગીયાર અતિશય ઘાતિ ક્રના ક્ષયથી ઉત્પન્ન થયેલા જાણવા. હવે દેવાએ કરેલા આગણીશ અતિશયને જણાવે છે. मूलम् - पायारतिगमसोगो - सीहा सण धम्मचक्क चउरुवा । छच्चत्तयचमरदुंदुहि-रयणझया कणयपरमाई ॥ १९८ ॥ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy