________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
અતિશય (૩) વળી શ્વાસ–પ્રાણવાયુ કમલના ગંધ સમાન ઉત્તમ સુગંધિ આપે છે આ ચોથા અતિશય (૪) આ ચાર અતિશય જીનેંદ્રોને જન્મથી આરંભી સ્વાભાવિક હોય છે. હવે ઘનઘાતિ કર્મોને ક્ષય થવાથી પ્રગટ થતા
અગિયાર અતિશય જણાવે છે. मुलम्-तिरिनरसुराण कोडाकोडीओ मिति जोयणमहीए ।
सव्वसभासाणुगया, वाणी भामंडलं पिटे ॥ १९६ ॥ रुयवइरईइमारी, डमरदुभिक्खं अवुटिअइवुठो।
जोयणसए सवाए, न हुति इअ कम्मखयजणिया ॥१९७॥ छाया-तिर्यग्नरसुराणां, कोटाकोटयोमान्तियोजनमह्याम् ।
सर्वेषां भाषानुगता, वाणी भामण्डलं पृष्ठे ॥ १९६॥ रुजोवैरेतिमारी-डमरदुर्भिक्षमवृष्टिरतिवृष्टिः । योजनशते सपादे, नभवन्त्येते कर्मक्षयजनिताः ॥१९भ।।
ભાવાર્થ—-એક જન–ચાર ગાઉ પ્રમાણુવાળા સમવસરણની ભૂમિમાં તિર્યંચ, મનુષ્ય અને દેવેની કેટાકાટી સંખ્યામાં સમાઈ શકે છે, પરંતુ શ્રી જીતેંદ્ર ભગવાનના મહિમાથી કોઈપણ જીવને પરસ્પર બાધા-પીડા થતી નથી આ પ્રથમ અતિશય (૧) દેવ અસુર અને મનુષ્યાદિ શર્વ પ્રાણુઓ ભગવાનની વાણુને પોતપોતાની ભાષા વડે સ્પષ્ટ સમજે છે. અન્યત્ર પણ કહ્યું છે કે,
રે સૈવ નર નારી, રાવ૨ars રાવરીના तियश्चोपि हि तैरवीं, मेनिरे भगवद्विरम् ॥१॥ ભાવાર્થ––વીતરાગ ભગવાન સમવસરણમાં બેસી
For Private And Personal Use Only