________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
ભાવાસ જીનેશ્વરાને જન્મથી આર ભી ચાર– અતિશય હાય છે, ચાર ઘાતિ કર્મના ક્ષય થવાથી અગીયાર અતિશય પ્રગટ થાય છે. અને દેવા એ ભક્તિવડે કરેલા ઓગણીશ અતિશય હાય છે એમ એક દર મળી ચાતરીશ (૩૪) અતિશય હાય છે.
હવે ચાતરીશ અતિશયાનું વિસ્તાર પૂર્વક વર્ણન કરે છે.
मूलम् -- सेअमलामयरहियं देहं सुहगंधरूत्रसंजुत्तं ।
निव्विस्समबीभच्छं, गोखीरनिहं रुहिरमंसं ॥ १९४ ॥ न य आहारनिहारा, अइसयरहिआण जंति दिट्ठिपहे । सासो अ कमलगंधो, इअ जम्मा अइसया चउरो ॥ १९५॥ छाया - स्वेदमलाssमयरहितो - देहः शुभगन्धरूपसंयुक्तः ।
निर्वित्रमविभत्सं, गोक्षीरनिभं रुधिरमांसम् ॥ १९४ ॥ न च आहारनिहारा - वतिशयरहितानां यातोदृष्टिपथे । श्वासश्चकर्मलगन्ध-एतेजन्मनोऽतिशयाश्चत्वारः ॥ १९५॥
પ્રથમ
ભાવા --~સ જીનવરાના દેહ સ્વેદ-પ્રસ્વેદ, મલમેલ અને આમય–રાગ રહિત હૈાય છે, તેમજ શુભ ગદ્યસુગધ અને શુભ રૂપથી સુશોભિત હાય છે. આ અતિશય (૧) દુર્ગંધ રહિત, દેખાવમાં સુંદર, ગાયના દુધ સમાન ઉજ્વલ રૂધિર તથા માંસ પણ હોય છે. આ ખીન્ને અતિશય (૨) આહાર-ભેાજનઅને નિહાર–મલત્યાગ એ અને ચમ ચક્ષુષવાલા પ્રાણિઓ ને દૃષ્ટિગોચર થતા નથી.
આ ત્રીજો
For Private And Personal Use Only