________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
(૫) મિથ્યાત્વ (૬) અજ્ઞાન (૭) અવિરતિ (૮) કામ (૯) તેમજ હાસ્યાદિ છ દેષ-હાસ્ય (૧૦) રતિ (૧૧) અરતિ (૧૨) ભય (૧૩) શેક (૧૪) દુગંછાજુગુપ્સા (૧૫) રાગ (૧.) દ્વેષ (૧૭) અને નિદ્રા (૧૮) આ અઢાર દેષ કેવલિ ભગવાનને હેતા નથી.
હવે પ્રકારતરથી અઢાર દેવ જણાવે છે. मूलम्-हिंसाइतिगं कीला, हासाईपंचगं चसकसाया ।
મમરાના, નિદા જિમ ફુગ રોસા ??રા छाया-हिंसादित्रिकंक्रीडा, हास्यादिपञ्चकं चतुष्कषायाः। मदमत्सरमज्ञानं, निद्राप्रेमेति च दोषाः ॥ १९२ ॥
ભાવાર્થ–હિંસાદિ ત્રણ દોષ-હિંસા (૧) મૃષાવાદ (૨) અદત્તાદાન (૩) કીડા (૪) હાસ્યાદિ પાંચ-હાસ્ય (૫) રતિ (૬) અરતિ (૭) શોક (૮) ભય (૯) ચાર કષાય-ક્રોધ (૧૦) માન (૧૧) માયા (૧૨) લેભ (૧૩) મદ (૧૪) મત્સર (૧૫) અજ્ઞાન (૧૬) નિદ્રા (૧૭) પ્રેમ (૧૮) આ પ્રમાણે અઢાર દેષ જાણવા. એવી રીતે સર્વ જીવોની નિર્દોષતા નામે (૬)મું સ્થાનક સમાપ્ત.
હવે વીસ તીર્થકરોના અતિશય જણાવે છે. मूलम् --जम्मप्पभिई चउरो, जिणाण इक्कार घाइकम्मखो।
सुरविहिअइगुणवीसं, चउतीसं अइसया उ इमे ॥१९॥ छाया--जन्मप्रभृतिचत्वारो-जिनानामेकादशघातिकर्मक्षयात् ।
सुरविहितैकोनविंशति-श्चतुत्रिंशदतिशयास्त्विमे ॥१९३॥
For Private And Personal Use Only