________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવલ જ્ઞાન કલ્યાણકમાં ષષ્ઠ (છઠ્ઠ) ત૫ જાણવું. તે ૧૮૯ સર્વ જીનવનું જ્ઞાન તપ નામે (૯૪)મું સ્થાનક સમાપ્ત. હવે જીનેશ્વરના કેવલ જ્ઞાનની ઉત્પત્તિને સમય
જણુવે છે. मूलम्--नाणं उसहाईणं, पुव्वण्हे पच्छिमण्हि वीरस्स । (ज्ञानवेला)॥९॥ सव्वेसि पि अठारस,न हुंति दोसा इमे ते अ॥१९०॥ छाया--ज्ञानमृषभादीनां पूर्वाह्नपश्चिमाहि वीरस्य ॥ सर्वेषामप्यष्टादश, न सन्ति दोषा इमे ते च ॥ १९० ॥
ભાવાર્થ-શ્રી ઋષભ આદિ તેવીશ બેંકોને દિવસના પૂર્વભાગમાં પ્રથમ પ્રહરમાં કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, અને ચોવીશમાં શ્રી મહાવીર સ્વામીને દિવસનાં પશ્ચિમ ભાગમાં છેલ્લા પ્રહરમાં કેવલ જ્ઞાન પ્રગટ થયું છે. એમ જાણવું. કેવલ જ્ઞાન સમય નામે (૫) દ્વાર સંપૂર્ણ છે હવે અઢાર દેષ જણાવે છે–તથા–સર્વ જીનેશ્વરને સર્વથા અઢાર દેષ હોતા નથી. તે દેષ નામ પૂર્વ નીચેની ગાથામાં જણાવે છે मूलम् --पंचेव अंतराया, मिच्छत्तमनाणमविरई कामो । ___ हासछग रागदोसा, निद्दा द्वारस इमे दोसा ॥ १९१॥ छाया-पश्चैवान्तरया-मिथ्यात्वाऽज्ञानमविरतिः कामः । हास्यादिषडागद्वेषौ, निद्राष्टादशेमेदोषाः ॥ १९१॥
ભાવાર્થ–પાંચ અંતરાયદાનાંતરાય (૧) લાભાંતરાય (૨) વીતરાય (૩) ભેગાંતરાય (૪) અને ઉપભેગાંતરાય
For Private And Personal Use Only