________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
હવે તે વૃક્ષનું પ્રમાણ જણાવે છે. मूलं-तै जिणतणुबारगुणा, चेइअतरुणो वि नवरि' वीरस्स।
चेइअतरुवरि साला, एगारसघणुहपरिमाणो ॥१८८॥ छाया-ते जिन तनोद्वादशगुणाः-चैत्य तरवोपि नवरं वीरस्य।
चैत्थतरुपरि शाल, एकादश धनुः परिमाणः ॥१८८॥
ભાવાર્થ–-આ જ્ઞાન વૃક્ષે ભગવાનના શરીરના પ્રમાણથી બાર ગુણ મહેતા હોય છે, ચૈત્ય વૃક્ષપણ જ્ઞાનવૃક્ષના જેટલાજ પ્રમાણુવાળું હોય છે, પરંતુ ભગવાન શ્રી મહાવીર દેવના ચિત્ય વૃક્ષની ઉપર સાલ વૃક્ષ અગીયારગણું પ્રમાણમાં વિશેષ હોય છે ૧૮૮ જ્ઞાનવૃક્ષ પ્રમાણ કથનરૂપ [૩૬ મું સ્થાનક સંપૂર્ણ. હવે સર્વ જીવર સંબંધી કેવલ જ્ઞાનના સમયે
તપશ્ચર્યા પ્રમાણુ કહે છે. मूलम्--अहमभत्तंमि कए, नाणमुसहमल्लिनेमिपासाणम् ।
वसुपुज्जस्स चउत्थे, सेसाणं छहभत्ततवो ॥ १८९ ॥ छाया--अष्ठमभक्ते कृते ज्ञानमृषभमल्लिने मिपानाम् । वासुपूज्यस्य चतुर्थे, शेषाणांषष्ठभक्ततपः ॥ १८९ ॥
ભાવાર્થ—અઠ્ઠમનું તય કરે છતે શ્રી ઋષભદેવ, મલિનાથ, શ્રી નેમિનાથ અને શ્રી પાર્વનાથ ભગવાનને કેવલ જ્ઞાન પ્રગટ થયું. ચતુર્થભક્તિ કરે છતે શ્રીવાસુપૂજ્ય સ્વામીને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને બાકીના ઓગણીશ તીર્થંકરના
For Private And Personal Use Only