________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
કેવલ જ્ઞાન સંબંધી નગર નામે (૯૦)મું સ્થાનક સમાપ્ત હવે કેવલ જ્ઞાન સંબંધી વન (ઉદ્યાન ભૂમિ)
शवे छे. मूलम्-उसहस्स य सगडमुहे, उजुवालिअनइतडंमि वीरस्स ।
सेसजिणाणं नाणं, उप्पन्नं पुण वयवणेसु ॥ १८५ ॥ छाया-ऋषभस्यचशकटमुखे, ऋजुवालुकानदीतटेवीरस्य ।
शेषजिनानां ज्ञान,-मुत्पन्नं पुनव्रतवनेषु ॥ १८५ ॥
ભાવાર્થ-શ્રી ઋષભદેવ ભગવાનને શકટમુખ નામે ઉદ્યાનમાં કેવલજ્ઞાન પ્રગટ થયું અને શ્રી મહાવીર સ્વામીને
જુવાલુકા નામે નદીના કીનારે થયું હતું. તેમજ બાકીના આવીશ તીર્થકરને વ્રત–દીક્ષા કાલના વનમાં કેવલ જ્ઞાન થયું હતું. કેવલ જ્ઞાનેત્તિવન નામે (૯૧) મું સ્થાનક संपूर्थ
હવે કેવલ જ્ઞાનસંબંધી વૃક્ષનાં નામ કહે છે. मूलम्--नग्गोह १ सत्तवन्नो २, साल ३ पिआलो ४ पि
यंगु ५ छत्ताहे ६ । सिरिसो ७ नागो ८ मल्ली ९, पिडंख १० तिंदुयग ११ पाडलया १२ ॥ १८६ ।। जंबू १३ असत्थ १४ दहिवन्न १५ नंदि १६ तिलगा य १७ अंबग १८ असोगो १९ । चंपग २० वउलो २१ वेडस
२२ धाइअ २३ सालो अ २४ नाणतरू ॥ १८७॥ छाया-न्यग्रोधः सप्तपर्णः, शाल:प्रियाल प्रियंगुः छत्राभः ।
सिरीषोनागोमल्लीः, पिलङ्घतिन्दुकपाटलिकाः ॥१८७॥
For Private And Personal Use Only