________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ छाया-व्रतदिनमेकंपूर्ण, पाण्मासिकं द्वितीयं पञ्चदिनोनम् ।
नव चातुर्मासिकानि देत्रिमासिके साईद्विमासिके द्वे॥१७५ पद्विमासिकानि द्वे सार्द्धमासिके द्वादश तथैकमासिकानि । द्विसप्ततिर मासिकानि, प्रतिमाद्वादशाष्टमैश्च ॥१७६॥ द्विचतुर्दशक्षपणे-निरन्तरं भद्रादिप्रतिमात्रिकम् । द्विशतकोनत्रिंशच्छष्टानि, पारणकानि त्रिशतैकोनपञ्चाशत्
ભાવાર્થ–-શ્રી મહાવીર સ્વામીએ દીક્ષા દિવસે ચતુભક્ત–ઉપવાસ કર્યો હતો. એક છ માસિક પૂર્ણ કર્યું, (૧) બીજું પાંચ દિવસ ઓછા છ માસિક (૨) નવ ચાતુર્માસિક ઉપવાસ (૩) બે માસિક (૪( બે અઢી માસિક (૫) છ દ્વિમાસિક (૬) બે દોઢ માસિક (૭) બાર એક માસિક (૮) બનેર પક્ષક્ષમણ (અર્ધ માસક્ષમણ ) (૯) અઠ્ઠમ ભક્તવડે બાર પ્રતિમાઓ ( ૧૦ ) બે, ચાર અને દશ ઉપવાસવડે આંતરરહિત ભદ્ર, મહાભદ્ર અને સર્વતે ભદ્ર એ ત્રણ પ્રતિમાઓ અનુક્રમે વહન કરી હતી. તેમજ બસો અને ઓગણત્રીશ છઠભક્ત કર્યા હતાં, સાડાબાર વર્ષ અને પંદર દિવસમાં એકંદર ત્રણસો અને ઓગણપચાશ (૩૪૯) પારણા થયાં હતાં. છસ્થ કાલમાન નામે (૮૪) મું સ્થાનક સમાપ્ત છે ગા૧૭૭
હવે પ્રમાદકાલ અને ઉપગેને કહે છે, मूलम्-वीरु ? सहाण २ पमाओ, अंतमुहुत्तं तहेव होरत्तं ।
अवसग्गा पासस्स य, वीरस्स य न उण सेसाणं ॥१७८॥
For Private And Personal Use Only