________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
ચંદ્રપ્રભના ત્રણ માસ (૮) શ્રી સુવિધિનાથના ચાર માસ (૯) શ્રી શીતલનાથને ત્રણ માસ (૧૦) શ્રી શ્રેયાંસનાથના છદ્મસ્થ સમય એ માસ (૧૧) શ્રી વાસુપૂજ્ય સ્વામીના એકમાસ (૧૨) શ્રી વિમલનાથના છદ્મસ્થ સમય એ માસ (૧૩) શ્રી અનંતનાથને (૩) ત્રણ વર્ષ (૧૪) શ્રી ધનાથને એ વ [૧૫] શ્રી શાન્તીનાથનેા (૧) એક વર્ષ (૧૬) શ્રી કુંથુનાથના સેાળ વર્ષ (૧૭) શ્રી અરનાથના ત્રણ વર્ષ (૧૮) શ્રી મલ્લિનાથના છદ્મસ્થ કાલ અહારાત્ર-દિવસ રાત્રિ (૧૯) શ્રી મુનિસુવ્રતસ્વામિના અગીયાર માસ (૨૦) શ્રી નમિનાથના નવ માસ નેમિનાથના ચાપન દિવસ (૨૨) શ્રી પાર્શ્વનાથને ચારાશી દિવસ (૨૩) અને શ્રી મહાવીર સ્વામીના છદ્મસ્થ સમય બાર વર્ષ અને સાડા છ માસ અધિક જાણવા. (૨૪) વળી સજીનેદ્રોનું તપ ઉગ્ર હતું તેમાં વમાન સ્વામીનું તપ: અને ક` સમૂહ ઘણુંજ ઉગ્ર હત. ૧૭૨ ૧૭૩૧૭૪૫ નીચે પ્રમાણે શ્રી વોર ભગવાનના તપનું પ્રમાણ કહે છે. मूलम् - वयदिणमेगं पुनं, छमासिअं बीअयं पणदिणूणं ।
नव च मासि दुतिमासिअ अड्डाइज्जपासिआ दुन्नि | ॥૨૭॥
छ दुमासिअ दु दिवडूयमासिअ बारस तहेगमासी अ । નાવત્તર દ્રુમાસિગ, પદમા વાઢમે હૈં ૨૫ ૨૭૬ // दो चर दस खमणेहिं, निरंतरं भद्दमाइपडिमतिगं । दुसयगुणतीस छट्टा, पारणया तिसगुणवन्ना ॥ १७७॥
For Private And Personal Use Only