SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૬ ( ઉપાશ્રય ) માં મ્હારે નિવાસ કરવા નહી', [૧] હમેશાં કાયાને સરાવી—શરીર સંબધી મમત્વ ત્યાગ કરી અપ્રતિબદ્ધ વિહાર કરવા. [૨] તેમજ મૌનપણું ધારણુ કરી આત્મ ધ્યાનમાં સ્થિર રહેવુ, [૩] પેાતાના હસ્ત ( હાથ ) રૂપ પાત્રમાં આહાર લેવે, અર્થાત્ અન્ય પાત્રના સર્વથા ત્યાગ [૪] ગૃહસ્થના અભ્યુત્થાનાદિ વિનયસત્કાર કરવા નહી (૫) આ પાંચ અભિગ્રહ શ્રી મહાવીર સ્વામીના બીજા તીથ કરેાથી અધિક જાણવા. ॥ ૧૭ અભિગ્રહ નામે (૮૨) મું સ્થાનક સંપૂર્ણ હવે જીનેશ્વરીની વિહાર ભૂમિ કહે છે, मूलम् - आरियमणारिएयुं, पढमस्स य नेमिपासचरिमाणं । સેમાળ ગામ, બચત્તે વિદ્વારો ગ્ ॥૭॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir छाया - आर्याsनार्येषु, प्रथमस्य च नेमिपार्श्वचरिमाणाम् । शेषाणामार्येषु, छद्मस्थत्वे विहारश्च ॥ १७१ ॥ Mighte ભાવા પહેલા શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને ચરમ-છેલ્લા ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર દેવના વિહાર આય તથા અનાય દેશામાં થયા હતા. અને બાકીના વીશ [૨૦] તીથંકરાએ આય દેશેામાંજ વિહાર કર્યાં હતા એમ જાણવું. આ વિહાર છા સ્થપણામાં જાણવા. કૈવલ જ્ઞાન થયા પછી નહી. ૫૧૭૧૫ ઇતિ વિહાર ભૂમિ સ્થાનક [૮૩] મુ* સંપૂર્ણ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy