________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ હવે નવરના તીર્થોમાં ઉત્કૃષ્ટ તપ કહે છે. मूलम्-बार ह छमास तवो, गुरु आइमज्झचरिमतित्थेसु ।
तेसि बहुभिग्गहा दबमाइ वीरस्सिमे अहिआ ॥१६९॥ છાયા-દ્વારાSevલાસાતવ િમધ્યમ રામતીર્થેy तेषांबवभिग्रहा द्रव्यादयोवीरस्येमेऽधिकाः ॥१६९।।
ભાવાર્થ આદિ તીર્થકર શ્રી ઋષભદેવના તીર્થમાં ઉત્કૃષ્ટતપ બારમાસ ( વાર્ષિક તપ) મધ્યમ એટલે અજીતનાથથી આરંભી શ્રી પાર્શ્વનાથ સુધી બાવીશ તીર્થકરેનાતીર્થોમાં ઉત્કૃષ્ટ તપ આઠમાસનું જાણવું. અને શ્રી મહાવીર દેવના તીર્થમાં ઉત્કૃષ્ટ તપ છ માસનું જાણવું તીર્થોત્કૃષ્ટ તપ (૮૧)મું સ્થાનક સંપૂર્ણ તેમજ તે ચોવીસ તીર્થકરોએ કરેલા અભિગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવની અપેક્ષાએ બહુ પ્રકારના જાણવા અને શ્રી મહાવીર દેવે કરેલા અભિગ્રહો તે તેથી અધિક છે તે આગળની ગાથામાં કહેવાશે. ૧૬લા मूलम् अचियत्तग्गहनिवसण, निच्चं वोसहकाय मोणेणं ।
पाणीपत्तं गिहिवंदणं, अभिग्गहपणगमे ॥१७०॥ छाया-अप्रीतिमद् गृहनिवसनं, नित्यं व्युत्सृष्टकायमौनेन । पाणिपात्रंगृहिवन्दन-मभिग्रहपञ्चकमेतत् ॥१७०॥
ભાવાર્થ–અપ્રીતિવાળા એટલે જેના આવાસમાં રહેવાથી રહામાને અપ્રીતિ થાય તેવા ગૃહસ્થના ઘેર
For Private And Personal Use Only