SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ સંપુર્ણ થયું છે. હવે ભિક્ષાદાન સમયે પંચ દીવ્ય પ્રગટ થયાં તથા વસુધારા વૃષ્ટિ જણાવે છે–– मृलम्-पण दिवा जलकुसुमाण, बुडि वसुहार चेलउक्खेवो । दुंदुहिझुणी मुराणं, अहो सुदाणं ति घोसणया ॥१६७॥ छाया-पञ्चदिव्यानि जलकुसुमानांवृष्टि-सुधाराचेलोत्क्षेपः । दुन्दुभिर्ध्वनिः सुराणा, महो?सुदानं त्रिघोषणया ॥१६॥ ભાવાર્થ-જનવરોને ભિક્ષાદાન સમયે દાન આપનારના ઘેર પાંચ દિવ્ય પ્રગટ થાય છે. તે નીચે મુજબ જલ અને પુષ્પોની વૃષ્ટિ (૧) વસુધા-સાડા બાર કરોડ સેનયાની વૃષ્ટિ (૨)ચેલ–વસ્ત્ર વૃષ્ટિ (૩) દેવેએ કરેલો દંભી નાદ (૪) “અહ? સુદાન” એ પ્રમાણે દેવેએ ત્રણવાર ધોષણા કરે છે. ૧૬૮ ઈતિ પ્રથમ ભિક્ષા દિવ્યનામે (૯) એગણાશીમું સ્થાનક સંપુર્ણ. હવે વસુધારાનું પ્રમાણ કહે છે. मूलम्-सड दुवालसकोडी-मुवन्नवुट्टी य होइ उक्कोसा। लक्खा सट्टदुवालस, जहनिया होइवमुहारा ॥१६८॥ छाया-सार्द्धद्वादशकोटी, सुवर्णदृष्टिश्च भवत्युत्कृष्टा । लक्षाः सार्द्धद्वादश, जघन्यका भवति वसुधारा ॥१६॥ | ભાવાર્થ-ઉત્કૃષ્ટથી સાડા બાર કોડ સુવર્ણની વૃષ્ટિ હોય છે અને જધન્યથી સાડા બાર લાખ સુવર્ણ વૃષ્ટિ હેાય છે. આ પ્રમાણે વસુધરાનું પ્રમાણ કહ્યું છે. ૧૬૮ વસુધારા પ્રમાણુ નામ (૮૦) સ્થાનક. સંપૂર્ણ For Private And Personal Use Only
SR No.008650
Book TitleSaptatishat Sthana Prakaranam Part 1
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages364
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy