________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
વાસુપૂજ્યને સુનંદ (૧૨) શ્રી વિમલનાથને જય (૧૩) શ્રી અનંતનાથને વિજ્ય (૧૪) પંદરમા શ્રી ધર્મનાથ સ્વામીને ધર્મસિહ (૧૫) શ્રી શાંતિનાથને સુમિત્ર (૧૬) શ્રી કુંથુનાથને વ્યાઘસિંહ (૧૭) શ્રી અરનાથને અપરાજીત (૧૮) ઓગ
સમા શ્રી મલ્લિનાથને વિશ્વસેન (૧૯) શ્રી મુનિસુવ્રત સ્વામીને બ્રહ્યદત્ત (૨૦) શ્રી નમિનાથને દિન (૨૧) શ્રી નેમિનાથને વરદિન (૨૨) શ્રી પાર્શ્વનાથને ધન્ય નામે વણિક (૨૩) ચાવીસમા મહાવીર સ્વામીને બહુલ બ્રાહ્મણ એ પ્રમાણે ચોવીસ તીર્થકરે ને પ્રથમ પારણે શિક્ષા આપનાર જાણવા ૧૦૩૧૬૪૧૬પા પ્રથમ ભિક્ષાદાતૃનામ (૭૭) સીતેતરમું સ્થાનક સંપૂર્ણ.
હવે તે ભિક્ષા આપનારની ગતિ કહે છે. मूलम्-अ य तब्भवसिद्धा, सेसा तम्मि उ भवे व तइए वा।
सिज्झिस्संति सगासे, जिणाण पडिवनपवज्जा ॥१६६॥ छाया-अष्टौ च तद्भवसिद्धाः, शेषास्तस्मिन्नेवभवे तृतीये वा।
सेत्स्यन्ति सकाशे, जिनानां प्रतिपन्नप्रव्रज्याः ॥१६६॥
ભાવાર્થ-ઋષભાદિ આઠ જીનવને પ્રથમ ભિક્ષા આપનારા આઠભવ્યાત્માઓ તેજ ભવમાં એક્ષે ગયા. બાકીના નવમા સુવિધિનાથથી આરંભી સેળ અનવરોને પ્રથમ ભિક્ષા દાતા સોળ ભથ્થામાએ તેજભવમાં અથવા ત્રીજા ભવમાં
નવરેની પાસે ચારિત્ર અંગીકાર કરી મોક્ષે ગયા વા જશે. ૧૬દા એ પ્રમાણે પ્રથમ ભિક્ષાદાતૃગતિ (૭૮) મું સ્થાનક
For Private And Personal Use Only