________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
आहे .
૧૦
હુંયે જિનેશ્વરેશના પારણા સમયે દ્રવ્ય અને તેના સમય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूलम् - सहस्स य इक्खुरसो, सेसाणं पारणंमि परमन्नं । तं वरिसेणुसहस् य, सेसजिणाणं तु बीअदिने ॥ १५९ ॥ छाया - ऋषभस्यचेक्षुरसः, शेषाणांपारणे परमान्नम् ।
तद्वर्षेणर्षभस्य च, शेष जिनानान्तु द्वितीयदिने ॥ १५९ ॥
ભાવાથ —શ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ પારણામાં *ક્ષુ (શેરડીના રસ જાણવા. અને બાકીના અજીતાદિ તેવીશ તી કરેનાં પારણામાં પરમાનં (ક્ષીર) હાય છે એમ જાણવુ તે પારણું ઋષભદેવ ભગવાને એક વર્ષની અંતે કર્યુ. હતું. એને બાકીનાં તીર્થંકરાએ ખીજે દિવસે કર્યુ હતું. પ્રથમ પારણાનાં દ્રવ્ય (૪) અને પ્રથમ પારણાના સમય નિય (एच) साये स्थान समाप्त.
હવે જીનેદ્રોના પારણાં કયા નગરમાં થયાં તેનાં નામ सतावे हे.
मूलम् -हत्थिणपुरं अउज्झा, सावत्थी तह अउज्झ विजयपुरं । वंभत्थलं च पाडलिसंडं तह पउमसंडं च ॥ १६० ॥ सेअपुरं रिपुरं, सिद्धत्थ महापुरं च धन्नकर्ड । तह वद्धमाण सोमणस, मंदिरं चैत्र चक्कपुरं ॥ १६१ ॥ रायपुरं तह मिहिला, रायगिहं तह य होइ वीरपुरं । बारवई कोयकर्ड, कुल्लागं पारणपुराई ।। १६२ |
For Private And Personal Use Only