________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छाया -- हस्तिनापुरमयोध्या, श्रावस्तीतथाऽयोध्याविजयपूरम् । ब्रह्मस्थलं पाटलिखण्डं, तथा पद्मखण्डञ्च ॥ १६० ॥
श्वेतपुरिष्टपुरं, सिद्धार्थ महापुरं च धान्यकडम् | तथा वर्द्धमानसौमनस्यं, मन्दिरं चैव चक्रपुरम् ॥१३१॥
राजपुरं तथा मिथिला, राजगृहं तथा च भवति वीरपुरम् । દ્વારવતી જોવાટ, ઝુલ્કાનું વારનપુરfન || {ફર /
ભાવા --થી ઋષભદેવનું પારણુ હસ્તિનાપુરમાં થયું (૧) અને અજીતનાથનું અયે ધ્યામાં (૨) સંભવનાથનું શ્રાવસ્તી નગરીમા (૩) શ્રી અભિનંદનું અયાયાનગરીમાં (૪) સુમતિ નાથનુ વિજયપુરમાં (૫) પદ્મપ્રભસ્વામીનું બ્રહ્મસ્થળમાં (૬) સુપાર્શ્વનાથનું પાટલીખંડ નગરમાં (૭) ચંદ્રપ્રભનું પદ્મખંડમાં (૮) સુવિધિનાથનું શ્વેતપુરમાં, (૯) શ્રી શીતલનાથનું રિષ્ટપુરમાં (૧૦) શ્રેયાંસનાથનુ પારણું સિદ્ધપુરમાં (૧૧) વાસુપૂજયનું મહાપુરમાં (૧૨) શ્રી ત્રિમલનાથનું ધાન્યકકમાં (૧૩) શ્રી અનતનાથનું વમાનપુરમાં (૧૪) શ્રી ધનાથનું સૌમનસપુરમાં (૧૫ શ્રી શાંતિનાથનુ મંદિરપુરમાં (૧૬) શ્રી કુંથુનાથનું ચક્રપુરમાં (૧૭) શ્રી અરનાથનું રાજપુર નગરમાં (૧૮) શ્રી મલ્લીનાથનુ મિથિલા નગરીમાં (૧૯) શ્રી મુનિસુવ્રત સ્વામીનું રાજગહ નગરમ! (૨૦) શ્રી નમિ. નાથનુ વીરપુરમાં (૨૧) શ્રી નેમિનાથનુ દ્વારકા નગરીમાં (૨૨) શ્રીપાર્શ્વનાથનું કેોષકટકનગરમાં (૨૩) શ્રીમહાવી૨ ભગવાનનું કાલાક સંનિવેશમાં ઉપર કહેલા નગરામાં સર્વ
For Private And Personal Use Only