________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छाया-नेमिरवत्यां, शेषा जन्मपुरीषु प्रत्रजिताः।
सिद्धार्थवने ऋषभो-विहारगेहे वासुपूज्यः ।। १५४ ॥ तथा वप्रगायां धर्मों-नीलगुहायाञ्च सुव्रतजिनेन्द्रः । વિશાશ્રમ, વનિનો જ્ઞાત વરે છે ૫૬ છે शेषाः सहस्राम्रबने, निष्क्रान्ता अशोकतरुतले सर्वे । कृतपञ्चमुष्टिलोचा-ऋषभश्चतुर्मुष्टिकृतलोचः ॥ १५६ ॥
ભાવાર્થ–નેમિનાથ ભગવાને ઢારવતિ-દ્વારકા નગરીમાં દીક્ષા લીધી. અને બાકીના ત્રેવીશ તીર્થકરોએ જન્મ નગરીઓમાં વત ગ્રહણ કર્યું. તેમ જ ઋષભદેવ ભગવાન સિદ્ધાર્થ વનમાં વ્રતધારી થયા. શ્રી વાસુપૂજ્ય સ્વામી વિહારગેહ નામે વનમાં દીક્ષા લીધી. શ્રી ધર્મનાથ પ્રભુ વેપ્રગા નામે વનમાં, શ્રી મુનિસુવ્રત સ્વામી નીલગુહા નામે વનમાં, શ્રી પાર્શ્વનાથ પ્રભુ આશ્રમપદ નામે વનમાં અને બાકીના અઢાર અનેંદ્રો સહસાગ્ર વનમાં દીક્ષિત થયા. અને મહાવીર પ્રભુ જ્ઞાતખંડ નામ વનમાં દીક્ષા લીધી. સર્વ જીનેશ્વરએ અશોક વૃક્ષ નીચે દીક્ષા લીધી હતી. વળી શ્રી બહષભદેવ ભગવાને નિષ્ક્રમણ (વ્રત) સમયે ચાર મુટ્ટીઓથી લચ કર્યો છે અને બાકીના ત્રેવીસ તીર્થકરેએ પંચ મુછી લેચ કર્યો છે. ગત સંબંધી નગર (૬૬) વ્રત સંબંધી વન (૬૭) વ્રત સંબંધી વૃક્ષે (૬૮) વ્રત સંબંધી લેચ મુઠ્ઠીઓ (૬૯) મું સ્થાન સમાપ્ત. તે ૧૫૬
હવે વ્રત સંબંધી વેલા અને વ્રત સંબંધી જ્ઞાન કહે છે.
For Private And Personal Use Only