________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
मूलम् -- तेस द्विपुव्वलक्खा १ तिपन्न २ चउचत्त ३ सड्ढछत्तीस ४ । गुणतीस ५ सड्ढइगवीस ६, चउदस ७ सड्ढछ ८ अद्ध ९ द्धं १० ।। १३८ ।।
छाया -- त्रिषष्टिपूर्वलक्षाणि, त्रिपञ्चाशच्चतुश्चत्वारिंशत्सार्द्ध षट्
ત્રિશત્ ।
एकोनत्रिंशत्सा जैकविंशति श्रुतुर्दश सार्द्धपद्धर्द्धिम् ॥
ભાવા--શ્રી ઋષભદેવના રાજ્યકાલ ત્રેસઠ લાખ પૂર્વ (૨) અજીતનાથના રાજ્યકાલ એક પૂર્વીંગ અધિક ત્રેપન (૫૩) લાખ પૂર્વ (૩) સભવનાથના રાજ્યકાલ ચાર પૂર્વાંગ અધિક ચુ'માલીશ લાખ પૂર્વે અભિનદના રાજ્યકાલ આઠ પૂર્વાંગ સહિત સાડી છત્રીસ (૩૬ા) લાખ પૂર્વ (૪) સુમતિનાથના રાજ્યકાલ બાર પૂર્વાંગ અધિક એગળત્રીશ (૨૯) લાખ પૂર્વ (૫) પ્રશ્નપ્રભના રાજ્યકાલ સેાળ પૂર્વાંગ અધિક સાડી એકવીશ (૨૧૫) લાખ પૂર્વ (૬) સુપાર્શ્વ પ્રભુના રાજ્યકાલ વીશ પૂર્વાંગ અધિક ચૌદ (૧૪) લાખ પૂર્વ (૭) ચંદ્રપ્રભુને રાજ્યકાલ ચાવીશ પૂર્વાંગ અધિક સાડા છ (૬૫) લાખ પૂર્વ (૮) સુવિધિનાથના રાજ્ય કાલ અઠ્ઠાવીસ પૂર્વાંગ અધિક પચાશ (૫૦) હજાર પૂર્વ (૯) શ્રી શીતલનાથના રાજ્ય કાલ પચાસ (૫૦) હજાર પૂર્વ (૧૦)
હવે પૂર્વક્તિ ગાથામાં પૂર્વાંગના ઉમેરા કર્યાં તેનીચેની ગાથાથી જણાવે છે. મુખ્યમ--નિયાગો ના સુીિ, પુËના વિાિનૈયા |
For Private And Personal Use Only