________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इग १ चउ २ अड ३ वारस ४, सोळ ५ वीस ६ पर
वीस ७ अडवीसा ८ ॥ १३९॥ छाया-अजिताधावत्सुविधिः,पूर्वाङ्गानि तावदिमान्यधिकज्ञेयानि एकचतुरष्टद्वादश-पोडशविंशतिचतुर्विशत्पत्यष्टाविंशतयः॥१३९।
ભાવાર્થ–શ્રી અજીતનાથથી આરંભી શ્રી સુવિધિનાથ સુધી અનુક્રમે એક (૨) ચાર (૨) આઠ (૩) ભાર (૪) સોળ (૫) વીશ (૬) વીશ (૭) અને અઠ્ઠાવીશ (૮) પૂર્વાગ અધિક પ્રથમની સંખ્યામાં અધિક જાણવા તે પ્રમાણે પ્રથમની ગાથાને ભાવાર્થ દર્શાવ્યા છે. मूलम्--तो समेलक्ख दुचत्ता ११ तो सुन्नं तीस १३ पनर १४
पंच तओ १५ । सहस पणवीस १६ तत्तो, पउणचवीस
१७ इगवीसं १८ ॥ १४० ॥ छाया---ततःसमलक्षाद्विचत्वारिंशत् , ततःशून्यं त्रिंशत्पञ्चदश
पञ्च ततः । सहसपञ्चविंशति-स्ततःपादोनचतुर्विशतिरेकवि અતિઃ | ૨૪૦ |
ભાવાર્થ––ત્યારબાદ શ્રી શ્રેયાંશનાથને રાજ્ય સમય બેતાળીસ લાખ (૪૨) વર્ષ (૧૧) બારમા શ્રી વાસુપૂજ્યને રાજ્યને અભાવ છે (૧૨) તેરમા શ્રી વિમલનાથને રાજ્ય સમય ત્રીશ (૩૦) લાખ વર્ષ [૧૩) શ્રી અનંતનાથને રાજ્ય સમય પંદર (૧૫) લાખ વર્ષ, (૧૪) પંદરમા શ્રી ધર્મનાથને રાજ્ય સમય પાંચ લાખ (૫) વર્ષ. (૧૫)સેળમાં શ્રી શાંતિનાથને રાજ્ય સમય પચીસ (૨૫) હજાર વર્ષ,
For Private And Personal Use Only